સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ભાવનગરના વર્ષ 2020/22માં પ્રમુખ રહી ચૂકેલા અને હાલ સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ, ભાવનગરના પ્રમુખ કિરીટભાઈ સોનીનો આજે તા.13 માર્ચના જન્મદિવસ છે. ભાવનગરના વેપાર જગત, ઉદ્યોગ ગૃહના વિકાસ માટે તથા પ્રશ્નોના હકારાત્મક ઉકેલમાં કિરીટભાઈ સોનીનું યોગદાન રહ્યું છે. તેઓ ભાવનગરમાં વર્ષોથી પ્રતિષ્ઠિત વેપારી રહ્યા છે, કેએમએસ કોમ્પ્યુટર સર્વિસ એન્ડ કન્સલ્ટન્સીના પ્રોપરાઇટર છે. મો.
9824215360 છે.