Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

માતાજીના માંડવામાં ધૂણતા ભુવાનું મોત

ભાવનગરના કુડા ગામમાં હાર્ટ અટેક આવી જતા ઢળી પડ્યા ભુવા

cradmin by cradmin
2023-03-27 10:58:30
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

આજકાલ યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોઈ જ બિમારી ન હોય તેમ છતાં લોકોને હાર્ટ એટેક આવી રહ્યાં છે. ભાવનગરના કુડા ગામમાં માતાજીના માંડવામાં ધૂણતા ભુવાનું મોત થયું છે. માતાજીના માંડવામાં ધૂણી રહેલા ભુવાનું ધૂણતા ધૂણતા મોત નિપજ્યું છે.
કુડા ગામમાં માતાજીના રમેળ કાર્યક્રમમાં ધૂણતા ભુવાનું હાર્ટ એટકથી મોત થયું છે. હાર્ટ અટેક આવી જતા અચાનક જ ભુવા ઢળી પડ્યા હતાં. મકાભાઈ ગોહિલ નામના ભુવાનું ધૂણતા-ધૂણતા મોત થયું છે. જ્યાં સૌ કોઈ લોકો હાંફળાફાંફળા થઈ ગયા હતા. જે ઘટના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.

Previous Post

૧૮૦૦ કરોડના ક્રિકેટ સટ્ટા રેકેટનો થયો પર્દાફાશ

Next Post

કમોસમી કમઠાણ : ભારે પવન અને ગાજવીજની આગાહી

cradmin

cradmin

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
કમોસમી કમઠાણ : ભારે પવન અને ગાજવીજની આગાહી

કમોસમી કમઠાણ : ભારે પવન અને ગાજવીજની આગાહી

જાડેજા-હાર્દિકને મળી બઢતી :  કોહલી અને  બુમરાહને A+ ગ્રેડમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું

જાડેજા-હાર્દિકને મળી બઢતી : કોહલી અને બુમરાહને A+ ગ્રેડમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.