Thursday, February 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જાનૈયાઓથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત: એકનું મોત, 20થી વધુ ગંભીર

cradmin by cradmin
2023-03-29 12:25:40
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

છત્તીસગઢમાં આજે સવારે એક દર્દનાક માર્ગ અકસ્માતની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. વાત જાણે એમ છે કે, અહીં બારપાલી પાસે જાનૈયાઓની બસ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. માહિતી મુજબ અકસ્માતમાં એકનું મોત થયું છે. આ સાથે 80થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. તમામ ઈજાગ્રસ્તોને બિલાઈગઢ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, ગીધૌરી, કસડોલ સહિતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

Previous Post

ગુજરાત વિધાનસભાની યુ-ટ્યુબ ચેનલનો શુભારંભ

Next Post

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત: બે તબકકામાં 224 ધારાસભા બેઠકો માટે મતદાન ઉતર પુર્વ બાદ હવે દક્ષિણમાં ચૂંટણી ફીવર ફેલાશે

cradmin

cradmin

Related News

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
આંતરરાષ્ટ્રીય

નેપાળમાં મુસાફરોને લઈને જતી બસ નદીમાં ખાબકતા 12 ના મોત

February 11, 2026
તાજા સમાચાર

વંદે માતરમ્ રાષ્ટ્રગીતને હવે રાષ્ટ્રગાન સમકક્ષ સન્માન

February 11, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકાનું નરમ વલણ : ૫૦૦ યુએસ ડોલરનો સમાન ખરીદવા માટેની શરતમાંથી ભારતને મુક્તિ

February 11, 2026
Next Post
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત: બે તબકકામાં 224 ધારાસભા બેઠકો માટે મતદાન ઉતર પુર્વ બાદ હવે દક્ષિણમાં ચૂંટણી ફીવર ફેલાશે

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત: બે તબકકામાં 224 ધારાસભા બેઠકો માટે મતદાન ઉતર પુર્વ બાદ હવે દક્ષિણમાં ચૂંટણી ફીવર ફેલાશે

ભારતમાં એક જ દિવસમાં 2000થી વધુ કોરોના કેસ  5 મહિનાનો રેકૉર્ડ તૂટ્યો

ભારતમાં એક જ દિવસમાં 2000થી વધુ કોરોના કેસ 5 મહિનાનો રેકૉર્ડ તૂટ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.