Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રંગારંગ પ્રસ્તુતિ અને તાળીઓના ગડગડાટ વચ્ચે ઉજવાયો સ્મોલ વન્ડર્સનો ૧૯મો એન્યુઅલ ડે

બેથી ચાર વર્ષના નાના ભુલકાઓએ રંગ જમાવ્યો : માતા-પિતાની કૃતિઓએ વાહ વાહ લૂંટી તો દિવ્યાંગ બાળકો તથા કલા અર્પણ એકાદમીની પ્રસ્તુતિએ જમાવટ કરી

cradmin by cradmin
2023-03-29 17:16:45
in ભાવનગર
Share on FacebookShare on Twitter

શિક્ષણ નગરી ભાવનગરમાં બાળ શિક્ષણ માટે ઉર્જા કેન્દ્ર રૂપ બની રહેલ સ્મોલ વન્ડર્સ સતત આગેકુચ કરી રહ્યું છે તેની પ્રતિતિ તેના વાર્ષિકોત્સવ દરમિયાન જાેવા મળી. આ સંસ્થાનો ૧૯મો એન્યુઅલ ડે- વાર્ષિકોત્સવ રવિવારે મેઘાણી ઓડિટોરીયમ ખાતે રંગારંગ કાર્યક્રમ આમંત્રીતો, વાલીઓની હકડેઠાઠ હાજરી વચ્ચે ઉજવાઇ ગયો. માત્ર ચાર વર્ષ સુધીના નાના ભુલકાઓએ મેઘાણી ઓડિટોરીયમના વિશાળ રંગમંચ પર પોતાની પ્રસ્તુતિથી કલાનું મેઘધનુષ રચી રંગદર્શી માહોલ સજ્ર્યો હતો.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત યુવરાજ જયવીરરાજસિંહજી સહિત રાજવી પરિવારના સભ્યો, જિલ્લા પોલીસ વડા ડૉ. રવિન્દ્ર પટેલ તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય સાથે ખુલ્લા મુકાયેલા આ રંગારંગ કાર્યક્રમને મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ અને આમંત્રીતોએ મન ભરીને માણ્યો હતો. આ પ્રસંગે કલા અર્પણ અકાદમી (ડૉ. વિનિતા ઝાલા)ની વિદ્યાર્થિનીઓ દ્વારા શિવ તાંડવ અને નટરાજ સીપી સ્કૂલના દિવ્યાંગો દ્વારા પ્રસ્તુત થયેલી વિશેષ કૃતિને સહુએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી.

સ્મોલ વન્ડર્સના સંચાલક હર્ષા રામૈયાએ આ પ્રસંગે સહુ વાલીઓ અને મહેમાનોનો ખાસ આભાર માનતા જણાવ્યું હતું કે, ‘હારમની’ શિર્ષક સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં માત્ર બાળકોએ જ નહી પરંતુ માતા -પિતાએ પણ ભાગ લઇ બાળકોનો ઉત્સાહ વધાર્યો જે આનંદની વાત છે. અમારા માટે પ્રત્યેક બાળક મૂલ્યવાન હીરો છે અને તેને યોગ્ય ચમક આપવાનું કામ આપણા સહુનું છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સ્મોલ વન્ડર્સની ટીમે જહેમત ઉઠાવી હતી.

Previous Post

રેસિપી / સવારનો નાસ્તો હોય કે સાંજનો, આ રીતે બનાવેલા ઢોકળા બનશે ઉત્તમ વિકલ્પ 

Next Post

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જૂની ‘દયાબેન’ પરત ફરશે? નિર્માતા અસિત મોદીએ મોટો ખુલાસો કર્યો છે

cradmin

cradmin

Related News

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી
તાજા સમાચાર

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી

April 24, 2025
યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી
તાજા સમાચાર

યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી

March 13, 2025
સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ
તાજા સમાચાર

સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ

March 13, 2025
Next Post
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જૂની ‘દયાબેન’ પરત ફરશે? નિર્માતા અસિત મોદીએ મોટો ખુલાસો કર્યો છે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જૂની 'દયાબેન' પરત ફરશે? નિર્માતા અસિત મોદીએ મોટો ખુલાસો કર્યો છે

મિસ ઈન્ડિયા બનેલી આ સુંદરીએ સેક્સી ગાઉનમાં પોઝ આપ્યો હતો, લોકોની નજર નેકલાઈન પર ટકેલી હતી!

મિસ ઈન્ડિયા બનેલી આ સુંદરીએ સેક્સી ગાઉનમાં પોઝ આપ્યો હતો, લોકોની નજર નેકલાઈન પર ટકેલી હતી!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.