Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મારી ધરપકડ કરી ત્યારે દબાણ કર્યું હતું કે મોદીનું નામ આપી દો, અમે કોઈ હાયતોબા નહોતી કરી: અમિત શાહ

CBIએ મોદીને કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં ફસાવવા માટે દબાણ કર્યું હતું

cradmin by cradmin
2023-03-30 11:25:51
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં જણાવ્યું કે, કોંગ્રેસની સરકાર દરમિયાન કેન્દ્રીય તપાસ બ્યુરોએ તેમના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતમાં કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં ફસાવવા માટે દબાણ કર્યું હતું .
ખાનગી ચેનલના કાર્યક્રમમાં વિપક્ષના આરોપના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ આ વાત કહી કે, કોંગ્રેસ સરકાર દરમિયાન કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં PM મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે CBI મારા પર દબાણ કરી રહી હતી. આમ છતાં અમે ક્યારેય હાયતોબા નહોતી કરી. રાહુલ ગાંધીને સુરતની કોર્ટ દ્વારા માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, કૉંગ્રેસના નેતા એકમાત્ર એવા વ્યક્તિ નથી કે જેમને કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હોય અને તેમણે લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું હોય. તેમની પહેલા 19 સાંસદોની સભ્યતા ગઈ, તો લોકશાહી ખતરામાં ન હતી, માત્ર રાહુલ ગાંધીના કિસ્સામાં લોકશાહી ખતરામાં હતી?

 

Previous Post

મિસ ઈન્ડિયા બનેલી આ સુંદરીએ સેક્સી ગાઉનમાં પોઝ આપ્યો હતો, લોકોની નજર નેકલાઈન પર ટકેલી હતી!

Next Post

મહારાષ્ટ્રમાં સંભાજીનગરમાં રામ-મંદિરની બહાર હિંસા: પથ્થરમારો-આગચંપી

cradmin

cradmin

Related News

ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જીત, અમેરિકન સંસદના બંને ગૃહોમાં ‘વન બિગ બ્યુટીફૂલ બિલ’ પસાર
આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જીત, અમેરિકન સંસદના બંને ગૃહોમાં ‘વન બિગ બ્યુટીફૂલ બિલ’ પસાર

July 4, 2025
કેપ્ટન શુભમન ગિલઃ બ્રિટિશરોની ધરતી પર એશિયાનો શહેનશાહ
આંતરરાષ્ટ્રીય

કેપ્ટન શુભમન ગિલઃ બ્રિટિશરોની ધરતી પર એશિયાનો શહેનશાહ

July 4, 2025
કામદારો ૯ના બદલે ૧૨ કલાક કામ કરી શકશે
તાજા સમાચાર

કામદારો ૯ના બદલે ૧૨ કલાક કામ કરી શકશે

July 4, 2025
Next Post
મહારાષ્ટ્રમાં સંભાજીનગરમાં રામ-મંદિરની બહાર  હિંસા: પથ્થરમારો-આગચંપી

મહારાષ્ટ્રમાં સંભાજીનગરમાં રામ-મંદિરની બહાર હિંસા: પથ્થરમારો-આગચંપી

સજા સામે અપીલ કરો, સાંસદ તરીકે રહેવું છે અને કોર્ટ પણ જવું નથી?

સજા સામે અપીલ કરો, સાંસદ તરીકે રહેવું છે અને કોર્ટ પણ જવું નથી?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.