Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોરોનાની સારવારમાં સામેલ નવ દવાઓ પ્રોટોકોલમાંથી બહાર

મહામારી ફરી માથુ ઉંચકતા સરકાર સતર્ક: દર્દીઓની ત્રણ કેટેગરી-સ્ટેરોઈડયુકત દવા નહિં આપવા સૂચના

cradmin by cradmin
2023-03-30 12:22:17
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતમાં કોરોનાના સંક્રમણમાં ફરી વધારો થવા લાગ્યો છે. ત્યારે કોરોના સંક્રમિતો માટેની એન્ટીબાયોટીક દવાઓના ઉપયોગ માટે સરકારે નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. કોરોનાની સારવારમાં સામેલ નવ દવાઓને પ્રોટોકોલમાંથી બહાર કરવામાં આવી છે તેમાં એઝીથોમાઈસીન, ડોકસીસઈકલીન, મોનોકલોનલ, એન્ટીબોડી, આઈવર મેકટીનનો પણ સમાવેશ થાય છે આ દવાઓના ઉપયોગ પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે.
પાટનગર દિલ્હી સ્થિત આઈસીએમઆર તથા એઈમ્સ દ્વારા સંયુકત રીતે કોરોના સારવાર માટે નવો પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યો છે,કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આ નવા પ્રોટોકોલને રાજયોને મોકલવામાં આવ્યો છે અને તેના આધારે જ સારવાર કરવાની સુચના આપવામાં આવી છે. નવા સુધારેલા કોરોના પ્રોટોકોલમાં સંક્રમિતોની સારવાર માટે ત્રણ કેટેગરી નિયત કરવામાં આવી છે. હળવા લક્ષણો ધરાવતા દર્દીને હોમ આઈસોલેશનમાં રાખવા ઉપરાંત જોખમ વધવાની સ્થિતિ વિશે પણ માર્ગદર્શિકા આપવામાં આવી છે.
મધ્યમ લક્ષણ ધરાવતા દર્દીઓ માટે બીજી કેટેગરી છે. આ દર્દીઓને સ્ટેરોઈડ યુકત દવા નહિં આપવાની સલાહ આપવામાં આવી છે.દર્દીની હાલત બગડે તો એચઆર સીટી કરાવી શકાશે.પ્રોટોકોલ મુજબ 24 થી 48 કલાક દરમ્યાન સીઆરપી, એલએફટી, કેએફટી તથા ડીડાયમર જેવા બ્લડ પેરામીટર પર દેખરેખ જરૂરી રહેશે. ત્રીજી કેટેગરીમાં કોરો;નાના ગંભીર દર્દીઓને સામેલ કરવામાં આવ્યા છે. તેઓએ દરરોજ છ એમજીની ડેકસમેથોસન નિયત કરવામાં આવી છે.
પ્રોટોકોલમાં સ્પષ્ટ કરાયું છે કે સ્યેરોઈડ યુકત દવાઓના સેવનતી કોરોના સિવાય અન્ય સંક્રમણનું પણ જોખમ ઉભૂ થાય છે અને જાનનો ખતરો ઉભો થઈ શકે છે. નવા પ્રોટોકોલમાં એવી સલાહ આપવામાં આવી છેકે કોરોના દર્દીઓને રેમડેસીવર તથા ટોસિલીજુમૈબ દવામાં ખાસ કાળજી રાખવાની રહેશે. તમામ દર્દીઓને આ દવા આપવાની જરૂર નથી. ચોકકસ સ્થિતિ સંજોગોમાં જ આપવાની રહેશે.કારણ કે તેની સાઈડ ઈફેકટ ઘણી છે.

Previous Post

25 કિલો સોનું બસમાં અમદાવાદથી મુંબઇ લઇ જવાઇ રહ્યું હતું, તે દરમિયાન લૂંટારૂઓએ બસ ઉભી રખાવીને લૂંટ ચલાવી

Next Post

વીમો ઉતારવા માટે કેવાયસી ફરજિયાત

cradmin

cradmin

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
વીમો ઉતારવા માટે કેવાયસી ફરજિયાત

વીમો ઉતારવા માટે કેવાયસી ફરજિયાત

ખિસ્સા થશે ખાલી / મધ્યમ વર્ગ માટે બોજારૂપ સાબિત થશે એપ્રિલ મહિનો; ટોલ-ટેક્સ, સિગારેટ, દારૂ બધાના ભાવ વધશે

ખિસ્સા થશે ખાલી / મધ્યમ વર્ગ માટે બોજારૂપ સાબિત થશે એપ્રિલ મહિનો; ટોલ-ટેક્સ, સિગારેટ, દારૂ બધાના ભાવ વધશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.