Reliance Jio 5G Service: રિલાયન્સ જિયોની ટ્રુ 5જી સર્વિસ હવે દેશના 406 શહેરોમાં પહોંચી ગઈ છે. Jio 400 થી વધુ શહેરોમાં ટ્રુ 5G નેટવર્ક લોન્ચ કરનારી દેશની પહેલી કંપની બની છે. 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 41 નવા શહેરો Jio True 5G માં જોડાયા છે. Jio True 5G સર્વિસ 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 406 ભારતીય શહેરોમાં ઉપલબ્ધ છે. અહીં તમને સંપૂર્ણ સૂચિ આપવામાં આવી છે.
આંધ્રપ્રદેશઃ ચિત્તૂર, એલુરુ, ગુંટુર, કુડ્ડાપહ, કાકીનાડા, કુર્નૂલ, નરસારોપેટ, નેલ્લોર, ઓંગોલ, રાજમહેન્દ્રવરમ, શ્રીકાકુલમ, તિરુમાલા, તિરુપતિ, વિજયવાડા, વિશાખાપટ્ટનમ, વિઝિયાનગરમ, હિન્દુપુર, મદનપલ્લે, પ્રોદ્દાતુર, બલલામવલ, અણ્દાતુર, ચિત્તુર, બલ્લેરમ , તેનાલી, અનાકાપલ્લી, માછલીપટ્ટનમ, તાડીપત્રી, અમલાપુરમ, ધર્માવરમ, કાવલી, તનુકુ, તુની, વિનુકોંડા, અડોની, બડવેલ, ચિલાકાલુરીપેટ, ગુડીવાડા, કાદિરી, નરસાપુર, રાયચોટી, શ્રીકાલહસ્તી, તાદેપલ્લીગુડેમ.
અરુણાચલ પ્રદેશ: ઇટાનગર
આસામ: ગુવાહાટી, નાગાંવ, સિલચર, જોરહાટ, ડિબ્રુગઢ, તેજાપુર, બોંગાઈગાંવ, ઉત્તર લખીમપુર, શિવસાગર, તિનસુકિયા.
દિલ્હી, ચંડીગઢ, દમણ અને દીવ
બિહાર: મુઝફ્ફરપુર, પટના, ગયા, કટિહાર, ભાગલપુર, અરાહ, બેગુસરાઈ, બિહાર શરીફ, દરભંગા, પૂર્ણિયા.
છત્તીસગઢ: ભિલાઈ, બિલાસપુર, દુર્ગ, કોરબા, રાયપુર, રાજનાંદગાંવ, રાયગઢ, અંબિકાપુર, ધમતરી, જગદલપુર, ભાટાપારા.
ગોવા: પણજી, મોર્મુગાઓ, મારગાઓ
ગુજરાતઃ અમદાવાદ, આહવા, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, ભુજ, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ગોધરા, હિંમતનગર, જામનગર, જૂનાગઢ, કલોલ, ખંભાલીયા, લુણાવાડા, મહેસાણા, મોડોસા, મોરબી, નડિયાદ, નવસારી, પાલનપુર, પાટણ , પોરબંદર, રાજકોટ, રાજપીપળા, સુરત, વડોદરા, વલસાડ, વેરાવળ, વ્યારા, વઢવાણ, અંકલેશ્વર, સાવરકુંડલા, ગાંધીધામ, વાપી.
જમ્મુ અને કાશ્મીર: જમ્મુ, કાશ્મીર, અનંતનાગ, બારામુલ્લા, કઠુઆ, કટરા, સોપોર, રાજૌરી.
ઝારખંડ: ધનબાદ, જમશેદપુર, રાંચી, હજારીબાગ, દેવઘર, બોકારો સ્ટીલ સિટી, કટરસ, દુમકા.
હરિયાણા: અંબાલા, બહાદુરગઢ, ફરીદાબાદ, ગુરુગ્રામ, હિસાર, કરનાલ, પંચકુલા, પાણીપત, રોહતક, સિરસા, સોનીપત, યમુનાનગર, થાનેસર, ભિવાની, જીંદ, કૈથલ, રેવાડી, ફતેહાબાદ, ગોહાના, હાંસી, નારનૌલ, પલવલ અને બિલાસપુર હિમાચલમાં રાજ્યમાં હમીરપુર, નાદૌન, શિમલા, બદ્દીબારોતીવાલનાલાગઢ, ધર્મશાલા, કાંગડા, પાઓંટા સાહિબ.
હિમાચલ પ્રદેશ: બિલાસપુર, હમીરપુર, નાદૌન, શિમલા, બદ્દીબારોતીવાલનાલાગઢ, ધર્મશાલા, કાંગડા, પાઓંટા સાહિબ.
કર્ણાટક: બાગલકોટ, બેલગામ, બેલ્લારી, બેંગલુરુ, બિદર, બીજાપુર, ચિક્કામગાલુરુ, દાવંગેરી, ગડગબેટાગેરી, હસન, હોસપેટ, હુબલીધરવાડ, કાલબુર્ગી, મંડ્યા, મેંગ્લોર, મણિપાલ, મૈસૂર, શિવમોગ્ગા, તુમાકુરુ, ઉડુપી, કોતરવર્તી, ચિત્રાદુર્તી રામનગરા, ડોડડબલ્લાપુરા, ચિંતામણિ, હાવેરી, કારવાર, રાનીબેનુર, રોબર્ટસનપેટ.
કેરળ: અલપ્પુઝા, ચેરથલા, ગુરુવાયુર મંદિર, કન્નુર, કોચી, કોલ્લમ, કોટ્ટાયમ, કોઝિકોડ, મલપ્પુરમ, પલક્કડ, થ્રિસુર, ત્રિવેન્દ્રમ, ચાંગનાસેરી, મુવાટ્ટુપુઝા, કોડુંગલ્લુર, અટ્ટિંગલ, કન્હંગાડ, નેદુમંગડ, થિવલ્લાસ, થાવલલાસ.
મધ્ય પ્રદેશ: ભોપાલ, ગ્વાલિયર, ઈન્દોર, જબલપુર, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, શ્રી મહાકાલ મહાલોક, ઉજ્જૈન, છિંદવાડા, રતલામ, રીવા, સાગર, સતના, કટની મુરવારા, બેતુલ, દેવાસ, વિદિશા.
મહારાષ્ટ્રઃ અહમદનગર, અમરાવતી, ઔરંગાબાદ, કોલ્હાપુર, મુંબઈ, નાગપુર, નાંદેડવાઘાલા, નાસિક, પુણે, સાંગલી, સોલાપુર, અકોલા, પરભણી, જલગાંવ, લાતુર, ચંદ્રપુર, ઇચલકરંજી, બીડ, ચાકણ, ધુલે, જાલના, માલેગાંવ, સતારા, ભંડારા વર્ધા.
મણિપુર: ઈમ્ફાલ, થૌબલ.
મેઘાલય: શિલોંગ અને તુરા.
મિઝોરમ: આઈઝોલ, લુંગલી.
નાગાલેન્ડ: કોહમા, દીમાપુર.
ઓડિશા: બાલાસોર, બારીપાડા, ભદ્રક, ભુવનેશ્વર, બ્રહ્મપુર, કટક, ઝારસુગુડા, પુરી, રાઉરકેલા, સંબલપુર, તાલચેર, બાલાંગિર, નાલ્કો, ભવાનીપટના, જટાની, ખોરધા, સુંદરગઢ, બિયાસનગર, રાયગડા.
પુડુચેરી
પંજાબઃ અમૃતસર, ડેરાબસ્સી, ખરાર, લુધિયાણા, મોહાલી, જીરકપુર, ભટિંડા, ખન્ના, મંડી ગોવિંદગઢ, જલંધર, ફગવાડા, પઠાણકોટ, હોશિયારપુર.
રાજસ્થાન: બિકાનેર, જયપુર, જોધપુર, કોટા, નાથદ્વારા, ઉદયપુર, ભીલવાડા, શ્રી ગંગાનગર, સીકર, અલવર, અજમેર, ટોંક.
તમિલનાડુ: ચેન્નાઈ, કોઈમ્બતુર, ધર્મપુરી, ઈરોડ, હોસુર, મદુરાઈ, સાલેમ, થૂથુકુડી, તિરુચિરાપલ્લી, તિરુપુર, વેલ્લોર, કુડ્ડલોર, ડીંડીગુલ, કાંચીપુરમ, કરુર કુમ્બકોનમ, નાગરકોઈલ, તંજાવુર, તિરુવન્નામલાઈ, તિરુનમલઈ, પોલીલપટ્ટી, ચિદમ્બુરોવ, તિરુન્નામલાઈ. નમક્કલ, પુદુક્કોટ્ટાઈ, રામનાથપુરમ, શિવકાસી, તિરુચેંગોડે, વિલુપ્પુરમ, કરાઈકુડી, કૃષ્ણાગિરી, રાનીપેટ, થેની અલીનગરમ, ઉધગમમંડલમ, વાણીયંબડી.
તેલંગાણા: હૈદરાબાદ, કરીમનગર, ખમ્મામ, નાલગોંડા, નિઝામાબાદ, વારંગલ, મંચેરિયલ, આદિલાબાદ, રામાગુંડમ, મહબૂબનગર, સિદ્દીપેટ, સંગારેડ્ડી, જગતિયાલ, કોઠાગુડેમ, કોદાદ, તંદુર, ઝહીરાબાદ, નિર્મલ, સૂર્યપેટ.
ત્રિપુરા: અગરતલા, કુમારઘાટ.
ઉત્તરાખંડ: દેહરાદૂન, હલ્દ્વાની, કાઠગોદામ, ઋષિકેશ, રૂદ્રપુર, રૂરકી, મસૂરી, કાશીપુર, રામનગર.
ઉત્તર પ્રદેશ: આગ્રા, અલીગઢ, બરેલી, ગાઝિયાબાદ, ઝાંસી, કાનપુર, લખનૌ, મેરઠ, મુરાદાબાદ, નોઈડા, પ્રયાગરાજ, સહારનપુર, વારાણસી, ગોરખપુર, મથુરા, મુઝફ્ફરનગર, ફિરોઝાબાદ, ફૈઝાબાદ, બારાબંકી, રામપુર.
પશ્ચિમ બંગાળ: આસનસોલ, દુર્ગાપુર, કોલકાતા, સિલીગુડી, બર્ધમાન, બર્હામપુર, અંગ્રેજી બજાર, હાબરા, ખડગપુર, બાંકુરા.
કસ્ટમર્સ મળી રહી છે આ ઓફર
Jio યુઝર્સને Jio વેલકમ ઓફર હેઠળ ઇન્વાઇટ કરવામાં આવી રહ્યા છે. આ નવા યુઝર્સ કોઈપણ વધારાના ખર્ચ વિના 1 Gbps+ ઝડપે અનલિમિટેડ ડેટા મેળવી રહ્યાં છે. Jioની 5G સર્વિસ માટે તમારે 5G સર્વિસ પ્લાનથી રિચાર્જ કરાવવું પડશે.