Tuesday, July 8, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ટ્વિટરે કરી મોટી કાર્યવાહી, ભારતમાં 6.8 લાખ યુઝર્સના એકાઉન્ટ પર મૂક્યો પ્રતિબંધ

cradmin by cradmin
2023-04-02 13:01:40
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ટ્વિટર એ 26 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ભારતમાં લગભગ 6.8 લાખ એકાઉન્ટ બ્લોક કર્યા છે. ન્યૂઝ એજન્સી IANS એ એક અહેવાલમાં જણાવ્યું છે કે લગભગ 6,82,420 ટ્વિટર એકાઉન્ટ્સ ચાઇલ્ડ એબ્યુઝ શોષણને પ્રોત્સાહન આપવા અને પરમિશન વિના અન્યના ન્યૂડ ફોટા પોસ્ટ કરવા માટે બ્લોક કરવામાં આવ્યા છે. ટ્વિટરે આ કાર્યવાહી એવા સમયે કરી છે જ્યારે તે પોતાને નફાકારક બનાવવા માટે તેના નવા માલિક એલોન મસ્કના નેતૃત્વમાં ઘણા કડક સ્ટેપ લઈ રહી છે. આ સિવાય ટ્વિટરે દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ 1,548 એકાઉન્ટ પણ સસ્પેન્ડ કર્યા છે. 

ટ્વિટરે તેના મંથલિ કમ્પલાયન્સ અહેવાલમાં જણાવ્યું હતું કે તેને તેની ફરિયાદ હેન્ડલિંગ સિસ્ટમ દ્વારા 26 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી વચ્ચે ભારતમાં યુઝર્સ તરફથી 73 ફરિયાદો મળી છે. 

આ ઉપરાંત, ટ્વિટરે આવી 27 ફરિયાદો પર કાર્યવાહી કરી જેઓ તેમના એકાઉન્ટ સસ્પેન્ડ કરવા સામે અપીલ કરી રહ્યા હતા. “અમે પરિસ્થિતિની બારીકાઈથી સમીક્ષા કર્યા પછી આમાંથી 10 એકાઉન્ટ્સ પરનું સસ્પેન્શન હટાવી લીધું છે. બાકીના અહેવાલ એકાઉન્ટ્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

આપને જણાવી દઈએ કે નવા IT નિયમો 2021 હેઠળ હવે મોટી ટેક કંપનીઓએ દર મહિને સરકારને કમ્પ્લાયન્સ રિપોર્ટ મોકલવો પડશે. નિયમો પ્રમાણે 5 મિલિયનથી વધુ યુઝર્સ ધરાવતા મોટા ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે મંથલિ કમ્પલાયન્સ રિપોર્ટ જાહેર કરવાનો રહેશે. કમ્પલાયન્સ અહેવાલ પ્રકાશિત કરવામાં આવશે. 

ટ્વિટરે અહેવાલમાં જણાવ્યું કે “અમને આ રિપોર્ટિંગ સમયગાળા દરમિયાન ટ્વિટર એકાઉન્ટ્સ વિશે સામાન્ય પ્રશ્નો માટે 24 વિનંતીઓ પણ મળી હતી,” દરમિયાન ટ્વિટર 1 એપ્રિલ થી તમામ લેગસી વેરિફાઈડ બ્લુ ટિક માર્કસને દૂર કરવા માટે તૈયાર છે. વેરિફિકેશન સાથે બ્લુ બેજ મેળવવા માટે યુઝર્સને દર મહિને 900 રૂપિયા અથવા દર વર્ષે 9,400 રૂપિયા ચૂકવવા પડશે . 

Previous Post

IPL 2023: કોલકત્તા અને દિલ્હી માટે સારા સમાચાર, આગામી મેચમાં બાંગ્લાદેશના આ ખેલાડીઓ થશે સામેલ

Next Post

Italy bans ChatGPT: ઇટાલીએ ChatGPT પર મૂક્યો પ્રતિબંધ, લોકોની પ્રાઇવસી માટે ગણાવ્યો ખતરો

cradmin

cradmin

Related News

રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ
તાજા સમાચાર

રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ

July 7, 2025
ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત
તાજા સમાચાર

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત

July 7, 2025
હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી, 78 ના મોત
તાજા સમાચાર

હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી, 78 ના મોત

July 7, 2025
Next Post
Italy bans ChatGPT: ઇટાલીએ ChatGPT પર મૂક્યો પ્રતિબંધ, લોકોની પ્રાઇવસી માટે ગણાવ્યો ખતરો

Italy bans ChatGPT: ઇટાલીએ ChatGPT પર મૂક્યો પ્રતિબંધ, લોકોની પ્રાઇવસી માટે ગણાવ્યો ખતરો

Dark Mehndi: મહેંદીનો રંગ ઘેરો લાલ થઈ જશે, સૂકાઈ ગયા પછી લગાવો આ 4 વસ્તુઓ

Dark Mehndi: મહેંદીનો રંગ ઘેરો લાલ થઈ જશે, સૂકાઈ ગયા પછી લગાવો આ 4 વસ્તુઓ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.