Tuesday, July 8, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

Italy bans ChatGPT: ઇટાલીએ ChatGPT પર મૂક્યો પ્રતિબંધ, લોકોની પ્રાઇવસી માટે ગણાવ્યો ખતરો

cradmin by cradmin
2023-04-02 13:01:47
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

Italy bans ChatGPT: ઇટાલીએ ChatGPT પર પ્રતિબંધ મૂક્યો છે. ઇટાલીની ડેટા પ્રોટેક્શન ઓથોરિટીએ સિક્રસીની ચિંતાઓને કારણે તેના પર અસ્થાયી પ્રતિબંધનો આદેશ આપ્યો છે. આ સાથે ઇટાલી ChatGPT પર પ્રતિબંધ મૂકનાર પહેલો પશ્ચિમી દેશ બની ગયો છે. ChatGPT એ OpenAI દ્વારા ડેવલપ્ડ ચેટબોટ છે. ઇટાલિયન ઓથોરિટીએ કહ્યું કે ChatGPT પાસે મોટા પાયે પર્સનલ ડેટા એકત્ર કરીને અને સ્ટોર કરીને ચેટબોટ્સને ‘ટ્રેન’ કરવા માટેના સ્ટેપને યોગ્ય ઠેરવવા માટે કોઈ કાનૂની આધાર નથી.

ChatGPT ગયા વર્ષે નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારથી તે પ્રશ્નોના વિશ્વસનીય જવાબો આપવાની કેપેસિટી તેમજ પોએમ લખવા, એજ્યુકેશનલ આર્ટિકલ લખવા અને લોંન્ગ ડોક્યુમેન્ટ કાપવા સહિતની તેની ઘણી કેપેસિટીઓને કારણે સેન્સેટિવ બન્યા છે. ઇટાલિયન ઓથોરિટીએ માઇક્રોસોફ્ટ-ઇન્વેસ્ટેડ ચેટબોટ સામે તપાસ શરૂ કરી છે કે શું તે તેના જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (GDPR)નું પાલન કરે છે.

એજન્સીએ ઓપનએઆઈને 20 દિવસની અંદર યુઝર્સના ડેટાની સિક્રસીની સિક્યોરિટી માટે લેવામાં આવેલા સ્ટેપની વિગતો આપતા રિપોર્ટ સબમિટ કરવા કહ્યું હતું. એજન્સીએ કહ્યું હતું કે જો તે નિષ્ફળ જાય છે, તો તેના પર 20 મિલિયન યુરો (21.68 મિલિયન ડોલર) અથવા તેની કુલ આવકના 4 ટકા સુધીનો દંડ થઈ શકે છે.

ઓપનએઆઈએ સમાચાર એજન્સી રોઈટર્સને જણાવ્યું, “અમે ઈટાલીમાં યુઝર્સ માટે ચેટજીપીટીની સર્વિસ હટાવી દીધી છે. અમે અમારી ચેટજીપીટી જેવી AI સિસ્ટમની ટ્રેનિંગમાં પર્સનલ ડેટા ઘટાડવા માટે કામ કરી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે અમારું AI વ્યક્તિઓ વિશે નહીં, દુનિયા વિશે શીખે.”

Previous Post

ટ્વિટરે કરી મોટી કાર્યવાહી, ભારતમાં 6.8 લાખ યુઝર્સના એકાઉન્ટ પર મૂક્યો પ્રતિબંધ

Next Post

Dark Mehndi: મહેંદીનો રંગ ઘેરો લાલ થઈ જશે, સૂકાઈ ગયા પછી લગાવો આ 4 વસ્તુઓ

cradmin

cradmin

Related News

બિહારમાં એક જ પરિવારના પાંચને જીવતા સળગાવી દીધા
તાજા સમાચાર

બિહારમાં એક જ પરિવારના પાંચને જીવતા સળગાવી દીધા

July 8, 2025
સુરત એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટ પર મધમાખીઓનો હુમલો,
તાજા સમાચાર

સુરત એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટ પર મધમાખીઓનો હુમલો,

July 8, 2025
હિમાચલમાં પંડોહ ડેમમાં ફિલ્મી સ્ટાઈલમાં લાકડાની તસ્કરી કરાતી હોવોનો આક્ષેપ!
તાજા સમાચાર

હિમાચલમાં પંડોહ ડેમમાં ફિલ્મી સ્ટાઈલમાં લાકડાની તસ્કરી કરાતી હોવોનો આક્ષેપ!

July 8, 2025
Next Post
Dark Mehndi: મહેંદીનો રંગ ઘેરો લાલ થઈ જશે, સૂકાઈ ગયા પછી લગાવો આ 4 વસ્તુઓ

Dark Mehndi: મહેંદીનો રંગ ઘેરો લાલ થઈ જશે, સૂકાઈ ગયા પછી લગાવો આ 4 વસ્તુઓ

બસ આ એક રેસિપી ફોલો કરો અને પેટની ચરબી દૂર થઈ જશે, 15 દિવસમાં અસર દેખાશે

બસ આ એક રેસિપી ફોલો કરો અને પેટની ચરબી દૂર થઈ જશે, 15 દિવસમાં અસર દેખાશે

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.