Sunday, March 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાહુલ ગંધીને કોર્ટમાં 13 એપ્રિલે હાજર રહેવાની જરુર નહીં, 10 એપ્રિલે જવાબ થશે રજૂ

cradmin by cradmin
2023-04-03 17:44:51
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રાહુલ ગાંધીને 13 એપ્રિલના રોજ હાજર રહેવાની જરુર નહીં રહે કેમ કે, એ પહેલા 10 એપ્રિલના રોજ ફરીયાદી તરફથી જવાબ રજૂ કરવામાં આવશે. વકીલો દ્વારા સજા પર સ્ટે માટે દલીલો કરાશે.

રાહુલ ગાંઘીને સુરત સેશન્સ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. આ મામલે ફરી સુનાવણી હાથ ધરાશે. માનહાની કેસમાં 3 મેના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. સુરતની સેશન્સ કોર્ટમાં સજા સામે અપીલ દાખલ કરવામાં આવી હતી. સુરતની કોર્ટે ફટકારેલી બે વર્ષની સજા સામે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વતી અપીલ દાખલ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે જામીન અરજી આપવામાં આવ્યા છે ત્યારે સજા અને દોષની અરજી પર વધુ સુનાવણી 13 એપ્રિલના રોજ થશે. સજા પર સ્ટે નહીં મૂકવામાં આવે તો તે આઠ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં.

રાહુલ ગાંઘીને સુરત સેશન્સ કોર્ટે જામીન આપ્યા છે. 13 એપ્રિલે સજા અને દોષની સુનાવણી થશે. ત્યારે  10 એપ્રિલે જવાબ થશે રજૂ જેથી બની શકે છે કે, આ દિવસે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર ના પણ રહી શકે.

રાહુલ ગાંધી ગુજરાતની સુરત કોર્ટમાં  પ્રિયંકા ગાંધી સાથે અપીલ માટે પહોંચ્યા હતા. કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ રાહુલ ગાંધીની સાથે જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીના વકીલ વતી સુરત કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.  2019માં કોર્ટે રાહુલ ગાંધીને મોદી સરનેમના નિવેદન બદલ બે વર્ષની સજા ફટકારી હતી. ત્યારે આ મામલે આજે સુનાવણી થઈ હતી જેમાં સુરત સેશન્સ કોર્ટ તરફથી જામીન આપવામાં આવ્યા હતા જેથી રાહુલ ગાંધીને આ મામલે રાહત પણ મળી હતી.

Previous Post

Business Idea: ફક્ત 1 લાખમાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે તગડી કમાણી

Next Post

આ વિમાન પડી જશે… 12માના વિદ્યાર્થીને ટ્વીટ કરવું પડ્યું ભારે, પોલીસ ઉઠાવીને લઈ ગઈ

cradmin

cradmin

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post
આ વિમાન પડી જશે… 12માના વિદ્યાર્થીને ટ્વીટ કરવું પડ્યું ભારે, પોલીસ ઉઠાવીને લઈ ગઈ

આ વિમાન પડી જશે… 12માના વિદ્યાર્થીને ટ્વીટ કરવું પડ્યું ભારે, પોલીસ ઉઠાવીને લઈ ગઈ

દૂધને ઉકાળવુ કેમ જરૂરી? ફાયદા જાણીને કહેશો , ‘વાહ શુ વાત છે’

દૂધને ઉકાળવુ કેમ જરૂરી? ફાયદા જાણીને કહેશો , 'વાહ શુ વાત છે'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.