Friday, October 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

DC vs GT: IPL 2023 માં, ટૂર્નામેન્ટની સાતમી મેચ આજે દિલ્હી અને ગુજરાત વચ્ચે રમાશે.

cradmin by cradmin
2023-04-04 11:02:28
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

 IPL 2023 ની 7મી મેચ આજે ,4 એપ્રિલએ દિલ્હી કેપિટલ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. આ મેચ દ્વારા બંને ટીમ ટૂર્નામેન્ટમાં પોતાની બીજી મેચ રમશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. આ મેચમાં સામસામે આવનારી ટીમો વચ્ચે ગુજરાતે પોતાની પ્રથમ મેચ જીતી છે, જ્યારે દિલ્હીને પ્રથમ મેચમાં 50 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

મેચ ક્યારે અને ક્યાં રમાશે?

દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાનારી આ મેચ 4 એપ્રિલ, મંગળવારે એટલે કે આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.

મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

દિલ્હી અને ગુજરાત વચ્ચે રમાનારી આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.

લાઈવ ક્યાં જોઈ શકો છો?

દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાતી આ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જિઓ સિનેમા એપ્લિકેશન અને વેબસાઇટ પર કરવામાં આવશે, જ્યાં તમે તેને મફતમાં જોઈ શકશો.

 

બંને ટીમોની પ્લઈંગ ઈલેવન

દિલ્હી કેપિટલ્સ – ડેવિડ વોર્નર (કેપ્ટન), અક્ષર પટેલ, પૃથ્વી શો, એનરિચ નોર્ટજે, મિચેલ માર્શ, સરફરાઝ ખાન (વિકેટકીપર), કમલેશ નાગરકોટી, મુસ્તફિઝુર રહેમાન, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, ચેતન સાકરિયા, લલિત યાદવ, રિપલ પટેલ, યશ ધુલ , રોવમેન પોવેલ, પ્રવીણ દુબે, લુંગી એનગીડી, વિકી ઓસ્તવાલ, અમન ખાન, ફિલ સોલ્ટ, ઈશાંત શર્મા, મુકેશ કુમાર, મનીષ પાંડે, રિલે રોસો અને અભિષેક પોરેલ.

ગુજરાત ટાઇટન્સ – હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, રાહુલ તેવટિયા, મોહમ્મદ શમી, શિવમ માવી, યશ દયાલ, આર સાઈ કિશોર, અભિનવ મનોહર, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), જયંત યાદવ, વિજય શંકર, કેએસ ભરત, મોહિત શર્મા, દર્શના નાલકંદે, ઉર્વિલ પટેલ, સાઈ સુદર્શન, પ્રદીપ સાંગવાન, રાશિદ ખાન, ડેવિડ મિલર, મેથ્યુ વેડ, અલઝારી જોસેફ, કેન વિલિયમસન, જોશ લિટલ, ઓડિયન સ્મિથ અને નૂર અહેમદ.

 

Previous Post

IPL 2023: CSK સામેની હાર બાદ નિરાશ દેખાયો KL રાહુલ, કહ્યું- ‘6 ઓવરમાં 70થી વધુ રન આપવાની કિંમત ચૂકવવી પડી’

Next Post

શું તમને રાત્રે બરાબર ઉંઘ નથી આવતી? તો રાત્રે આ 3 વસ્તુઓ ન ખાવી

cradmin

cradmin

Related News

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક
આંતરરાષ્ટ્રીય

ભારત અમને ઓઈલના પૈસા ચાઈનીઝ કરન્સીમાં ચૂકવે છે: રશિયાના Dy. PM એલેકઝેન્ડર નોવાક

October 16, 2025
માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,
આંતરરાષ્ટ્રીય

માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 બંધ કર્યું,

October 16, 2025
આપઘાત કરનારા IPS પૂરણ સામે લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓ ઉપર જાતીય સતામણીનો  ASIનો આક્ષેપ
તાજા સમાચાર

આપઘાત કરનારા IPS પૂરણ સામે લાંચ, ખંડણી અને મહિલા અધિકારીઓ ઉપર જાતીય સતામણીનો ASIનો આક્ષેપ

October 16, 2025
Next Post
શું તમને રાત્રે બરાબર ઉંઘ નથી આવતી? તો રાત્રે આ 3 વસ્તુઓ ન ખાવી

શું તમને રાત્રે બરાબર ઉંઘ નથી આવતી? તો રાત્રે આ 3 વસ્તુઓ ન ખાવી

વધતા વજનથી પરેશાન છો? તો આજે જ ખાવા-પીવા માટે છોડી દો આ 5 વસ્તુઓ, નહીં રહે જીવનું જોખમ

વધતા વજનથી પરેશાન છો? તો આજે જ ખાવા-પીવા માટે છોડી દો આ 5 વસ્તુઓ, નહીં રહે જીવનું જોખમ

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.