Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જ્ઞાનવાપી પરિસરમાં મળેલ કથિત શિવલિંગના કાર્બન ડેટિંગ અંગે આજે સુનાવણી

આજે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા જવાબ દાખલ કરવામાં આવશે

cradmin by cradmin
2023-04-05 10:03:30
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અલાહાબાદ હાઈકોર્ટમાં આજે એટલે કે બુધવારે વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાંથી મળી આવેલા કથિત શિવલિંગના કાર્બન ડેટિંગ દ્વારા વૈજ્ઞાનિક સર્વેક્ષણની માગણી અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે.આજે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા જવાબ દાખલ કરવામાં આવશે. ગત સુનાવણીમાં કોર્ટે 2 સપ્તાહમાં જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો હતો.
એએસઆઈ દ્વારા કરવામાં આવેલી કમિશન કાર્યવાહી દરમિયાન મળી આવેલા કથિત શિવલિંગનું વૈજ્ઞાનિક સર્વે કરાવવાની માગણી માટે એક અરજી દાખલ કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, 16 મે 2022ના રોજ કમિશનની કાર્યવાહી દરમિયાન કથિત શિવલિંગ મળી આવ્યું હતું. હિન્દુ પક્ષ તરફથી વારાણસીની નીચલી અદાલતમાં કથિત શિવલિંગની કાર્બન ડેટિંગને લઈને અરજી દાખલ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે આ માંગને ફગાવી દીધી હતી. જે બાદ હિન્દુ પક્ષ તરફથી કાર્બન ડેટિંગને મંજૂરી ન આપવાના નીચલી કોર્ટના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. હિંદુ પક્ષે ચુકાદા સામે અરજી દાખલ કરી છે.
આ સમગ્ર મામલે અરજીકર્તા લક્ષ્મી દેવી, સીતા સાહુ, મંજુ વ્યાસ અને રેખા પાઠક વતી હાઈકોર્ટમાં સિવિલ રિવિઝન દાખલ કરવામાં આવી છે. છેલ્લી સુનાવણીમાં કોર્ટે એએસઆઈને પૂછ્યું હતું કે, શું કથિત શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વિના તેની કાર્બન ડેટિંગ કરી શકાય છે. જેના પર આજે એએસઆઈ વતી કોર્ટમાં એફિડેવિટ દાખલ કરવામાં આવશે. વાસ્તવમાં વારાણસી કોર્ટે વૈજ્ઞાનિક સર્વે કરાવવાની અરજી ફગાવી દીધી હતી. કાર્બન ડેટિંગથી કથિત શિવલિંગને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

Previous Post

કેનેડા બોર્ડર નજીક ગુજરાતના વધુ એક પરિવારના 3 સભ્યો લાપતા

Next Post

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)અને જમ્મુ

cradmin

cradmin

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)અને જમ્મુ

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)અને જમ્મુ

મિસ ઈન્ડિયાની સ્પર્ધામાં ન તો નસીબ ચમક્યુ, ન બોલિવૂડની ફિલ્મો હિટ થઈ! આ સુંદરી વિદેશ જતાની સાથે જ કરોડોની માલકિન બની ગઈ

મિસ ઈન્ડિયાની સ્પર્ધામાં ન તો નસીબ ચમક્યુ, ન બોલિવૂડની ફિલ્મો હિટ થઈ! આ સુંદરી વિદેશ જતાની સાથે જ કરોડોની માલકિન બની ગઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.