• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, October 2, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

જેકીશ્રોફ સહિતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ તલગાજરડા આવી મોરારિબાપુના હસ્તે સ્વિકાર્યા એવોર્ડ – સન્માન

ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે હનુમંત જન્મોત્સવ પ્રસંગે વિવિધ કલાના સાધકોને એનાયત થયા એવોર્ડ

jatinsanghvi by jatinsanghvi
2023-04-06 19:24:12
in Uncategorized
Share on FacebookShare on Twitter

હનુમંત જન્મોત્સવ પ્રસંગે તલગાજરડા ખાતે શ્રી ચિત્રકૂટધામમાં વિવિધ કળાના સાધકોને સન્માન એનાયત કરાયા ત્યારે શ્રી મોરારિબાપુએ કહ્યું કે, મારી દૃષ્ટિએ કોઈપણ કલાકાર એ માત્ર કળા નહિ તે વિદ્યાના સાધક છે.

શ્રી મોરારિબાપુએ હનુમંત જન્મોત્સવ અને આ સન્માન ઉપક્રમ સ્વાંત સુખાય હેતુ હોવાનું જણાવી પોતે આવી રીતે અલગ અલગ વિદ્યાના સાધકોની વંદના કરી રહ્યા છે. શ્રી મોરારિબાપુએ કહ્યું કે, મારી દૃષ્ટિએ કોઈપણ કલાકાર એ માત્ર કળા નહિ તે વિદ્યાના સાધક છે. શ્રી હનુમાનજીના વિવિધ ભૂમિકા સ્વરૂપોના ઉલ્લેખ સાથે મહાત્મ્ય વર્ણન કરી પોતે કોઈ ‘પદ’ નહિ, ‘પાદુકા’ના ઉપાસક હોવાનું જણાવ્યું અને દરેક કળા હનુમાનજીને સમર્પિત હોવાનો ભાવ જણાવ્યો.
શ્રી ચિત્રકૂટધામમાં શ્રી હનુમાનજીની આરતી વંદના સાથે સુંદરકાંડ પાઠ યોજાયા હતા.


આજના આ સન્માન સમારોહમાં શ્રી મોરારિબાપુના હસ્તે વિવિધ ક્ષેત્રના તેર કલાકાર મહાનુભાવોની સન્માન વંદના થઈ. અહી ૧. શ્રી.સંજય ઓઝા (અવિનાશ વ્યાસ સન્માન) ૨. શ્રી વૃંદાવન સોલંકી (કૈલાસ લલિતકલા સન્માન) 3.શ્રી અજીત ઠાકોર (વાચસ્પતિ સંસ્કૃત સન્માન) ૪. શ્રી નિરંજના વોરા (ભામતી સંસ્કૃત સન્માન ) ૫. સ્વર્ગસ્થ શ્રી કિશનભાઈ ગોરડિયા (સદ્દભાવના સન્માન) ૬. શ્રી ચંપકભાઈ ગોડિયા (ભવાઈ નટરાજ સન્માન) ૭. શ્રી અમિત દિવેટિયા (ગુજરાતી રંગમંચ નાટક નટરાજ સન્માન) ૮. શ્રી સુનીલ લહેરી (હિન્દી શ્રેણી નટરાજ સન્માન) ૯. શ્રી જેકી શ્રોફ (હિન્દી ચિત્રપટ નટરાજ સન્માન) ૧૦. વિદુષી શ્રી રમા વૈદ્યનાથન (ભરતનાટ્યમ નૃત્ય હનુમંત સન્માન) ૧૧. ઉસ્તાદ ફઝલ કુરેશી (તબલાં તાલવાદ્ય હનુમંત સન્માન) ૧૨. શ્રી પંડિત રાહુલ શર્મા (સંતુર શાસ્ત્રીય વાદ્યસંગીત હનુમંત સન્માન) અને ૧૩. પંડિત શ્રી ઉદય ભવાલકર (શાસ્ત્રીય ગાયન હનુમંત સન્માન) સન્માનિત થયા.

આ સમારોહમાં વિદુષી શ્રી રમા વૈદ્યનાથન દ્વારા ભરતનાટ્યમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
હનુમંત જન્મોત્સવ અને સંગીત તથા સમારોહમાં વિવિધ ક્ષેત્રના કલાકાર વિદ્વાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી.

Previous Post

૧૮૦૦ કરોડના ક્રિકેટ સટ્ટા રેકેટનો થયો પર્દાફાશ

Next Post

09 એપ્રિલે ભાવનગર-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે પરીક્ષા વિશેષ ટ્રેન દોડશે

jatinsanghvi

jatinsanghvi

Related News

KBC 18: શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઇજાગ્રસ્ત
Uncategorized

KBC 18: શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઇજાગ્રસ્ત

October 1, 2026
આજે ઈન્ડિયા બ્લોકની મહત્વની બેઠક મળશે
Uncategorized

આજે ઈન્ડિયા બ્લોકની મહત્વની બેઠક મળશે

September 30, 2026
ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો
Uncategorized

ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો

September 12, 2026
Next Post

09 એપ્રિલે ભાવનગર-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે પરીક્ષા વિશેષ ટ્રેન દોડશે

ભાવનગરમાં 55,390 પૈકી માત્ર 17,891 ઉમેદવારોએ જ આપી જુનિયર ક્લાર્કની પરીક્ષા, અડધાથી ઉપર ગેરહાજર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In