Monday, March 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિટવેવની આગાહી

લોકોને સાવધ કરવા એકશન પ્લાન: હવામાન વિભાગ દ્વારા હિટવેવની અસર વિશે જનહિતમાં કલરકોડ પણ જાહેર કરવામાં આવ્યા

cradmin by cradmin
2023-04-08 09:57:02
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત સહિત દેશના મોટા ભાગના ક્ષેત્રમાં હજુ ઉનાળાની આકરી ગરમી પડતી નથી પરંતુ આવતા દિવસોમાં હવે હિટવેવની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.ભારતીય હવામાન વિભાગના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે એપ્રિલથી જુન દરમ્યાન દેશના મોટા ભાગના ક્ષેત્રોમાં તાપમાન નોર્મલ કરતા ઉંચુ રહેવાની સંભાવના છે. માત્ર દક્ષિણના અમુક મેદાની ભાગો અને ઉતર-પશ્ચીમ ભારતના અમુક ભાગોમાં તાપમાન નોર્મલ છે તેનાથી નીચે રહેશે. બાકી દેશના ઉતરપૂર્વ, પૂર્વ તથા મધ્ય ભારતના ભાગો અને ઉતર-પશ્ચીમ ભારતના અમુક ક્ષેત્રોમાં તાપમાન નોર્મલથી ઉંચુ જ રહેવાની સંભાવના છે.
તેઓએ જણાવ્યું કે બિહાર, ઝારખંડ, ઉતરપ્રદેશ, ઓડિસા, પશ્ચીમ બંગાળ, છતીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ અને હરિયાણા જેવા રાજયોમાં હિટવેવની સંખ્યા પણ નોંધપાત્ર પ્રમાણમાં વધુ રહેવાની શકયતા છે. માર્ચ મહિનાના વરસાદને લાગે વળગે છે ત્યાં સુધી સમગ્ર દેશમાં સરેરાશના સ્તરે રહ્યો છે.
ઉતર-પશ્ચીમ ભારત, પશ્ચીમ-મધ્ય ભારત અને પૂર્વતર તથા પૂર્વ ભારતના અમુક ભાગોમાં સરેરાશ કરતા નોર્મલ રહ્યો છે. આવતા દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આશંકા અને હિટવેવની માત્રા વધવાની આગાહીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા હિટવેવની અસર વિશે જનહિતમાં કલરકોડ પણ જાહેર કરવામાં આવ્યા છે. લોકોને હિટવેવ સામે આગોતરી ચેતવણી આપવા અને યોગ્ય પગલા લેવા માટે એકશન પ્લાન ઘડવા સ્થાનિક આરોગ્ય વિભાગો સાથે સંકલન સાધવામાં આવ્યું છે.

Previous Post

ભીખ જોતી નથી રોકાણ કરો, તમને વળતર પણ મળશે

Next Post

કંગાળ થવાના આરે ઉભેલા પાકિસ્તાનને હવે વિશ્વ બેંક દ્વારા આંચકો

cradmin

cradmin

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post
કંગાળ થવાના આરે ઉભેલા પાકિસ્તાનને હવે વિશ્વ બેંક દ્વારા આંચકો

કંગાળ થવાના આરે ઉભેલા પાકિસ્તાનને હવે વિશ્વ બેંક દ્વારા આંચકો

જીભ કાપી નાખીશ… રાહુલ ગાંધીને સજા આપનાર જજને ખુલ્લી ધમકી

જીભ કાપી નાખીશ... રાહુલ ગાંધીને સજા આપનાર જજને ખુલ્લી ધમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.