Tuesday, March 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કંગાળ થવાના આરે ઉભેલા પાકિસ્તાનને હવે વિશ્વ બેંક દ્વારા આંચકો

પાકિસ્તાનની ગ્રોથ રેટમાં 2 ટકાથી ઘટાડો કરી 0.4 ટકા કરી દીધો

cradmin by cradmin
2023-04-08 11:39:07
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાન અત્યારે ગંભીર આર્થિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. સમયની સાથે સાથે તેની પણ હાલત રોજે રોજ ખરાબ થતી જાય છે. મોંઘવારી તમામ રેકોર્ડ તોડીને 48 વર્ષના સૌથી હાઈ લેવલે પહોંચી ગઈ છે. જેમાં જનતાને જીવવું મુશ્કેલ થઈ ગયું છે. પાકિસ્તાનમાં જીવન જરૂરુરિયાતની તમામ ચીજ વસ્તુઓ આયાત કરવી પડી રહી છે અને તે માટે તે સક્ષમ નથી. જેના કારણે લોટ, ચોખ્ખા જેવી રોજિંદી ચીજ વસ્તુના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેમજ ક્યાંય તો આ બધી વસ્તુની એટલી તંગી છે કે, પૈસા ચુકવતા મેળવવા ફાફા છે. આ બધાની વચ્ચે વલ્ડ બેંકએ પાકિસ્તાનને એક ઝટકો આપ્યો છે.
વલ્ડ બેંકએ પાકિસ્તાનને ઝટકો આપ્યો છે. ગ્રોથ રેટમાં કાપ મુક્યો છે. વિશ્વ બેંકને પાકિસ્તાનની ગ્રોથ રેટમાં 2 ટકાથી ઘટાડો કરી 0.4 ટકા કરી દીધો છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના રિપોર્ટ મુજબ, વિશ્વ બેંકને કહ્યું કે, વિવિધ આર્થિક ઝટકાના કારણે આ નાણાકીય વર્ષમાં 40 લાખ પાકિસ્તાની ગરીબીની ઝપેટમાં આવી ગયા છે.
આ આર્થિક સંકટથી નીકળવા માટે પાકિસ્તાનને IMFના બેલઆઉટ પેકેજની ખૂબ જ જરૂર છે. પરંતુ પાકિસ્તાને આ પેકેજ અજી સુધી મળી શક્યો નથી. પાકિસ્તાનની સરકાર લગાતાર 1.1 અરબ ડોલરની બેલઆઉટ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યો છે. આ માટે IMFએ તમામ શર્તો મણ માંગી છે. પરંતુ અજી સુધી ફંડ મળ્યું નથી. પાકિસ્તાનની નાણાંમંત્રી ઈશાક ડારએ 10 એપ્રિલના રોજ IMFની બેઠક દરમિયાન ભાગ લેવાના હતાં પરંતુ એક રિપોર્ટ અનુસાર, ઘરેલુ રાજનીતિક ઉથલ પુથલના કારણે તેમણે વોશિગટનનો પ્રવાસ પમ કેન્સલ કર્યો છે. 1.1 અરબ ડોલરના બેલ આઉટ પેકેજ માટે આ બેઠક ખૂબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન વર્ષ 2019માં મુજૂર થયેલી 6.6 અરબ ડોલરની રકમમાંથી 1.1 અરબ ડોલરનું ફંડ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યું છે.
IMF તરફથી બેલઆઉટ પેકેજમાં વિલંબને કારણે પાકિસ્તાની રૂપિયાની કિંમત અમેરિકી ડોલર સામે 284 પર પહોંચી ગઈ છે. પાકિસ્તાનમાં ગંભીર આર્થિક સંકટ વચ્ચે મોંઘવારીએ પણ તેનો પાંચ દાયકાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. માર્ચમાં મોંઘવારી દર 35.37 ટકા પર પહોંચી ગઈ છે. સંકટની વચ્ચે પાકિસ્તાનની મોટી કંપનીઓ પોતાનો બિઝનેસ બંધ કરી રહી છે. ભૂતકાળમાં હોન્ડા સહિતના અનેક પ્લાન્ટને તાળા લાગી ગયા હતા.

પાકિસ્તાન પર ચીનનું 30 અબજ ડોલરનું દેવું
પાકિસ્તાન પર કુલ દેવું 60 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાથી વધુ છે. આ દેવુમાંથી લગભગ 35 ટકા માત્ર ચીનનું છે, તેમાં ચીનની સરકારી વ્યાપારી બેંકોનું દેવું પણ સામેલ છે. પાકિસ્તાન પર ચીનનું 30 અબજ ડોલરનું દેવું છે, જે ફેબ્રુઆરી 2022માં 25.1 અબજ ડોલર હતું.

Previous Post

હિટવેવની આગાહી

Next Post

જીભ કાપી નાખીશ… રાહુલ ગાંધીને સજા આપનાર જજને ખુલ્લી ધમકી

cradmin

cradmin

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post
જીભ કાપી નાખીશ… રાહુલ ગાંધીને સજા આપનાર જજને ખુલ્લી ધમકી

જીભ કાપી નાખીશ... રાહુલ ગાંધીને સજા આપનાર જજને ખુલ્લી ધમકી

RR Vs DC: આજે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સમાંથી કોણ જીતશે? મેચ પહેલા જાણો જવાબ

RR Vs DC: આજે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સમાંથી કોણ જીતશે? મેચ પહેલા જાણો જવાબ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.