Tuesday, March 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

LSG Vs SRH: જાણો હૈદરાબાદની સતત બીજી હાર પાછળના 3 મોટા કારણો, કેવી રીતે જીત્યું લખનૌ

cradmin by cradmin
2023-04-08 11:59:24
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

આઈપીએલ 2023 ની દસમી મેચ લખનૌના શ્રી અટલ બિહારી બાજપેયી એકાના ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. લખનૌએ આ મેચ 16 ઓવરમાં 5 વિકેટે જીતી લીધી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદને આ સિઝનની પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

આજની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં માત્ર 121 રન બનાવ્યા હતા, જેનો લખનૌએ ખૂબ જ સરળતાથી પીછો કરીને મેચ જીતી લીધી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદની આ હારના ત્રણ સૌથી મોટા કારણો શું હતા.

કારણ 1: ટોસ જીત્યા પછી પ્રથમ બેટિંગ

સનરાઇઝર્સ હૈદરાબાદનો નવો કેપ્ટન એડન માર્કરામ લખનૌની પિચને બરાબર સમજી શક્યો નહોતો. એડને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને આ નિર્ણય તેના માટે બિલકુલ ખોટો સાબિત થયો. આપીચ શરૂઆતથી જ ખૂબ જ ધીમી હતી, જે ધીમે ધીમે બીજા દાવમાં સારી થતી ગઈ. જેના કારણે આ પીચ પર પહેલા બેટિંગ કરવી મુશ્કેલ હતી, જ્યારે બીજી ઇનિંગમાં લખનૌના બેટ્સમેનોને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો.

કારણ 2: બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન

આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેનોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. હૈદરાબાદના ત્રણ બેટ્સમેનોએ 100થી ઓછી સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી, જ્યારે કેપ્ટન સહિત બે બેટ્સમેન પોતાનું ખાતું ખોલી શક્યા નહોતા. 13.25 કરોડ સાથે હેરી બ્રુક પણ સતત બીજી મેચમાં ફ્લોપ સાબિત થયો હતો. વોશિંગ્ટન સુંદરે હૈદરાબાદની લથડતી ઇનિંગ્સને સંભાળતી વખતે એટલી ધીમી ઇનિંગ્સ રમી કે તેનો સ્ટ્રાઇક રેટ 60થી નીચે રહ્યો. આ કારણોસર સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ માત્ર 121 રન જ બનાવી શકી હતી.

કારણ 3: ખરાબ ફિલ્ડિંગ અને વધારાના રન

સનરાઇઝર્સ હૈદરાબાદના ફિલ્ડરોએ બહુ ઓછા રન હોવા છતાં ખૂબ જ નબળી ફિલ્ડિંગ કરી હતી. આ સિવાય હૈદરાબાદના બોલરોએ આ મેચમાં એક્સ્ટ્રામાં 17 રન આપ્યા હતા, જેમાંથી 15 માત્ર વાઈડ બોલના હતા. કોઈ પણ ટીમ માત્ર 121 રનનો બચાવ કરવા માટે 15 વાઈડ આપી શકતી નથી કારણ કે 15 વાઈડ આપવાથી બેટિંગ કરનાર ટીમને 15 વધારાના રન તેમજ 15 વધારાના બોલ રમવાના હોય છે. મતલબ કે 20 ઓવરની મેચ 22.3 ઓવરની બને છે.

 

આ કારણોને લીધે સનરાઇઝર્સ હૈદરાબાદને લખનૌ સામેની આ મેચમાં ખૂબ જ ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે હૈદરાબાદની ટીમ હવે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચલા સ્થાને એટલે કે દસમા સ્થાને પહોંચી ગઈ છે.

Previous Post

MI Vs CSK: આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ માંથી કોણ જીતશે? મેચ પહેલા જાણો જવાબ

Next Post

ગરુડ પુરાણ: જો તમને રોજ આ વસ્તુઓ દેખાય છે તો સમજી લો કે જીવનમાં મળશે શુભ ફળ

cradmin

cradmin

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post
ગરુડ પુરાણ: જો તમને રોજ આ વસ્તુઓ દેખાય છે તો સમજી લો કે જીવનમાં મળશે શુભ ફળ

ગરુડ પુરાણ: જો તમને રોજ આ વસ્તુઓ દેખાય છે તો સમજી લો કે જીવનમાં મળશે શુભ ફળ

OnePlusની આકર્ષક ઓફર, Nord Buds CE 5G ફોન સાથે ફ્રીમાં ઉપલબ્ધ, મળશે આટલું ડિસ્કાઉન્ટ

OnePlusની આકર્ષક ઓફર, Nord Buds CE 5G ફોન સાથે ફ્રીમાં ઉપલબ્ધ, મળશે આટલું ડિસ્કાઉન્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.