Saturday, March 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home મનોરંજન

સાઉથના સુપરસ્ટાર રામચરણે પત્ની સાથે સમય વિતાવાવ લીધો બ્રેક .

cradmin by cradmin
2023-04-11 13:40:52
in મનોરંજન
Share on FacebookShare on Twitter

સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર રામ ચરણ અત્યારે પત્ની સાથે સમય વિતાવી રહ્યા છે.  ફિલ્મોમાંથી થોડો બ્રેક લીધો છે. અભિનેતાએ તેની પત્ની સાથે સમય પસાર કરી રહ્યો છે. અભિનેતા અત્યારે તેની પત્ની સાથે માલદીવ પહોંચ્યો છે. રામ ચરણ અને ઉપાસના એરપોર્ટ પર જોવા મળ્યા હતા. તેઓ એકબીજા સાથે ટાઈમ વિતાવવા માટે માલદીવ જવા રવાના થયા છે. જેમના વીડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે.

થોડા મહિના પહેલા જ રામ ચરણે જાહેરાત કરી હતી કે તેઓ પત્ની ઉપાસના સાથે તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે. આ ઉપરાંત પત્ની સાઉથની સુપરહિટ ફિલ્મ આરઆઆર ટીમના વિદેશ પ્રવાસ દરમિયાન રામ ચરણની સાથે પણ જોવા મળી હતી. ઓસ્કાર 2023માં RRR ટીમને ઉત્સાહિત કરવા માટે તે લોસ એન્જલસમાં સાથે ગઈ હતી.
પોતાના વ્યસ્ત શિડ્યુલને કારણે રામ ચરણ તેની ગર્ભવતી પત્નીને વધુ સમય આપી શક્યા ન હતા, જેના કારણે હવે તે તેની સાથે માલદીવ વેકેશન પર ગયા છે. અભિનેતા તેની પત્ની સાથે વધુને વધુ સમય વિતાવવા માંગે છે માટે અત્યારે કામથી થોડો સમય બ્રેક લઈને પત્ની સાથે સમય વિતાવવાનું નક્કી કર્યું છે. ત્યારે રામચરણની પત્ની ઉપાસનાએ ફ્લાઇટમાંથી ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો હતો. જેમાં તેણે માલદીવનો લોકેશન તરીકે ઉલ્લેખ કર્યો હતો. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું- હેલો માલદીવ્સ.
Previous Post

Bobby Deol On His Failure: બોબી દેઓલે વર્ષો પછી ફ્લોપ ફિલ્મો પર કર્યો ખુલાસો, કહ્યું- કોઈએ તેને ગંભીરતાથી નથી લીધું…

Next Post

Business Idea: રજનીગંધાના ફૂલ તમને કરી દેશે માલામાલ, ખૂબ જ ઓછા રોકાણમાં શરૂ કરો આ શાનદાર બિઝનેસ

cradmin

cradmin

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

બોક્સ ઓફિસ પર સતત ઘટી રહ્યો છે ‘લીઓ’નો ક્રેઝ, જાણો અત્યાર સુધી ફિલ્મે કરી કેટલી કમાણી?

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

હોલિવૂડની જાણિતી સિંગર સેલેના ગોમેઝે છોડી દીધું સોશિયલ મીડિયા! પોસ્ટ કરી કહી આ વાત

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

થ્રિલર સીરીઝ ‘P.I. Meena’નું શાનદાર ટ્રેલર થયું રિલીઝ, યુઝર્સનો મળ્યો સારો પ્રતિસાદ

October 31, 2023
Next Post
Business Idea: રજનીગંધાના ફૂલ તમને કરી દેશે માલામાલ, ખૂબ જ ઓછા રોકાણમાં શરૂ કરો આ શાનદાર બિઝનેસ

Business Idea: રજનીગંધાના ફૂલ તમને કરી દેશે માલામાલ, ખૂબ જ ઓછા રોકાણમાં શરૂ કરો આ શાનદાર બિઝનેસ

દસ્તાવેજ નોંધણીમાં તડાકો : નવા જંત્રી દર લાગુ થાય તે પૂર્વે દસ્તાવેજ કરાવી લેવા અરજદારોની લાઇનો

દસ્તાવેજ નોંધણીમાં તડાકો : નવા જંત્રી દર લાગુ થાય તે પૂર્વે દસ્તાવેજ કરાવી લેવા અરજદારોની લાઇનો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.