Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગરમી ભુક્કા કાઢી નાખશે! અમદાવાદમાં યલો એલર્ટ

આકરા તાપની સાથે સાથે કમોસમી વરસાદની પણ આગાહી

cradmin by cradmin
2023-04-13 10:26:26
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રાજ્યમાં ફરી કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ છે.
હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને પણ આગાહી કરવામાં આવી છે. 15 અને 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. 15 એપ્રિલથી અમદાવાદમાં ગરમી વધવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ સુધી સૂકું વાતાવરણ રહે અને આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડે તેવા સંજોગો જણાઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે ગઈકાલે અમદાવાદ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને આંબી જતા લોકોને આકરો તાપ સહન કરવાનો વારો આવ્યો હતો.

આગાહી….
– આગામી 5 દિવસ સુધી સૂકું રહેશે વાતાવરણ
– સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી
– અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી
– સુરત, નવસારી, વલસાડમાં વરસાદની શક્યતા
– અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ
– ગરમીને લઈને પણ આગાહી કરાઈ
– 15 અને 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર

Previous Post

‘હાસ્યનું દયાલીસીસ’ કલા નગરી ભાવનગરને ઉત્તમ અને સંવેદનાસભર કાર્યક્રમ આપવામાં સફળ

Next Post

ટ્વિટર વેચી દેશે એલન મસ્ક?

cradmin

cradmin

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
ટ્વિટર વેચી દેશે એલન મસ્ક?

ટ્વિટર વેચી દેશે એલન મસ્ક?

સાવરકરના પૌત્રએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ

સાવરકરના પૌત્રએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.