Saturday, April 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમે રશિયા કરતા પણ સસ્તુ ક્રુડ આપીશું- ઈરાકે કરી ભારતને ઓફર

હાલ ભારત રશિયા સાથે વધુ ડિલ કરી રહ્યું છે

cradmin by cradmin
2023-04-13 10:46:56
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

યુક્રેનની સાથે યુદ્ધની અસરના પગલે પશ્ચિમી દેશોના આર્થિક પ્રતિબંધના કારણે રશિયા ભારતને સસ્તુ ક્રુડ વેચી રહ્યું છે. ભારત કુલ આયાતના 80 ટકાથી વધુ ક્રુડની આયાત કરે છે. રશિયા પાસેથી ક્રુડ સસ્તું મળતું હોવાના પગલે હાલ ભારત રશિયા સાથે વધુ ડિલ કરી રહ્યું છે. યુદ્ધ પહેલા ભારત ઈરાક પાસેથી મોટા પ્રમાણમાં ક્રુડ ખરીદતું હતું.
રશિયા ક્રુડ બજારમાં આવતા ઈરાકને મોટો ઝટકો લાગ્યો છે.ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રુડની આયાત કરનારો દેશ છે. એવામાં ઈરાકે પણ ભારતને સસ્તી કિંમત ક્રુડ વેચવાનો નિર્ણય કર્યો છે. ભારત દ્વારા રશિયા પાસેથી કરાતી ક્રુડની આયાત માર્ચમાં વધીને 16.4 લાખ બેરલ પ્રતિ દિવસની નવી ઉંચાઈએ પહોંચી ગઈ છે. એવામાં રશિયા પાસેથી ભારત દ્વારા કરાતી ક્રુડની આયાત ઈરાકની સુરખામણીમાં બેગણી વધી ગઈ છે. રશિયા સતત છઠ્ઠા મહિને ભારતનું સૌથી મોટું ક્રુડ સપ્લાયર બન્યું છે. ભારતની ક્રુડ આયાતમાં રશિયાનો હિસ્સો એક-તૃતીયાંશથી વધુ છે.

Previous Post

કોરોના કેસ વધતા કોવિશિલ્ડ રીટર્ન

Next Post

PhonePe એ જનરલ એટલાન્ટિકથી વધુ $100 મિલિયન કર્યા ભેગા, જાણો શું છે કંપનીનો પ્લાન

cradmin

cradmin

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
Next Post
PhonePe એ જનરલ એટલાન્ટિકથી વધુ $100 મિલિયન કર્યા ભેગા, જાણો શું છે કંપનીનો પ્લાન

PhonePe એ જનરલ એટલાન્ટિકથી વધુ $100 મિલિયન કર્યા ભેગા, જાણો શું છે કંપનીનો પ્લાન

Bitcoin Prices: આ વર્ષે બિટકોઈનની કિંમતમાં 80%નો વધારો, કિંમત $30,000 સુધી પહોંચી, જાણો શા માટે આવી રહી છે તેજી?

Bitcoin Prices: આ વર્ષે બિટકોઈનની કિંમતમાં 80%નો વધારો, કિંમત $30,000 સુધી પહોંચી, જાણો શા માટે આવી રહી છે તેજી?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.