સુરતમાં આમ આદમી પાર્ટીના 6 કોર્પોરેટરોએ ભાજપ કેસરિયો ખેસ ધારણ કર્યો છે,સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. આપના છ કોર્પોરેટરો અને અગાઉના ચાર મળી કુલ 10 કોર્પોરેટરોએ આપમાંથી રાજીનામું આપી ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા છે. ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા છે.
ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. આપના છ કોર્પોરેટરો અને અગાઉના ચાર મળી કુલ 10 કોર્પોરેટરોએ આપમાંથી રાજીનામું આપી દીધું છે.



