Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હી પોલીસને એફઆઈઆરમાં ઉર્દૂ-ફારસી શબ્દો લખવાની મનાઈ

સામાન્ય માણસો મુજરિમ, અહમ જેવી અઘરા શબ્દો સમજી શકતા ન હોઈ સરળ હિન્દી કે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરવા સૂચન

cradmin by cradmin
2023-04-15 10:31:07
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દિલ્હી પોલીસ હવે ફરિયાદમાં ચાર્જશીટમાં મુજરીમ, અહમ, શિનાખ્ત, અકબ, ઓહદા જેવા ભારેખમ ઉર્ફે શબ્દોને બદલે લોકોને સરળતાથી સમજાય તેવા હિન્દી અને અંગ્રેજી શબ્દોનો પ્રયોગ કરશે.દિલ્હી પોલીસ હાલમાં હિન્દી અને બોલચાલની ભાષાને મહત્વ આપી રહી છે.
દિલ્હી પોલીસ કમિશ્ર્નરે પોલીસને એફઆઈઆર કે ચાર્જશીટમાં અઘરા ઉર્દૂ અને ફારસી શબ્દોને બદલે સરળ હિન્દી કે અંગ્રેજી ભાષાના શબ્દોનો ઉપયોગ કરવાનું પરિપત્રમાં જણાવ્યું છે. કમિશ્ર્નર સંજય અરોડાએ આવા 383 ઉર્દૂ કે ફારસી શબ્દોની યાદી મોકલી છે. આવા શબ્દોમાં અહમ શબ્દોની જગ્યાએ સ્પેશિયલ કે વિશેષ શબ્દ વાપરવા કે મુજરિમ શબ્દની જગ્યાએ અપરાધી કે કલ્પ્રીટ શબ્દ વાપરવા સૂચના આપી છે.
ઉલ્લેખનીય છે કે પોલીસ એફઆઈઆર કે ચાર્જશીટ બનાવતી વખતે ઉર્દૂ અને ફારસી શબ્દોનો ઉપયોગ કરે છે તે મામલે 2018માં હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ થઈ હતી. જેના પર કોર્ટે 7 ઓગષ્ટ 2019ના આદેશ આપ્યો હતો કે એફઆઈઆર ફરિયાદીના શબ્દોમાં જ નોંધાવી જોઈએ.

Previous Post

1 જૂલાઈથી શરુ થશે અમરનાથ યાત્રા, 17 એપ્રિલથી રજીસ્ટ્રેશન

Next Post

14 દિવસમાં 1,200 કરોડના સ્ટેમ્પ પેપર ઇશ્યૂ

cradmin

cradmin

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
14 દિવસમાં 1,200 કરોડના સ્ટેમ્પ પેપર ઇશ્યૂ

14 દિવસમાં 1,200 કરોડના સ્ટેમ્પ પેપર ઇશ્યૂ

અતીકે ISI કનેક્શનની કરી કબૂલાત

અતીકે ISI કનેક્શનની કરી કબૂલાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.