Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અતીકે ISI કનેક્શનની કરી કબૂલાત

મદદગારોના નામ લીધા : પુત્ર અસદના મોત પર આખી રાત રડતો રહ્યો

cradmin by cradmin
2023-04-15 10:32:58
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અતીક અને અશરફને નૈની સેન્ટ્રલ જેલમાંથી પોલીસ રિમાન્ડ પર ધુમનગંજ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. બંનેને કોર્ટમાંથી ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર લાવવામાં આવ્યા છે. પૂછપરછ દરમિયાન તેમના વકીલો હાજર હતા. ધુમાનગંજ પોલીસ સ્ટેશનમાં અતીક, અશરફ, અતીકની પત્ની શાઇસ્તા અને અસદ સહિત 9 વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. સૂત્રોને ટાંકીને સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, અતીકે કહ્યું હતું કે, તેને દિલ્હીના એક મોટા રાજનેતાની મદદ મળી રહી છે. અતીકે તેના ઘણા મદદગારોના નામ પણ આપ્યા છે. જોકે, હવે ઉમેશ પાલ હત્યા કેસમાં માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પૂછપરછનો પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો છે.
પૂછપરછ દરમિયાન અતીકે કબૂલાત કરી હતી કે, તેના પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંબંધો હતા. અતીક અહેમદે એ પણ જણાવ્યું હતું કે, તેની પાસે હથિયારોની કોઈ કમી નથી. પોલીસના સવાલોથી ગુસ્સે ભરાયેલા અતીકે કહ્યું હતું કે, ડ્રોનની મદદથી પંજાબ બોર્ડર પર પાકિસ્તાન તરફથી હથિયારો પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાંથી તેની આંતર-રાજ્ય ગેંગ સાથે સંકળાયેલા સ્થાનિક સભ્યો હથિયારો એકત્ર કરીને તેની પાસે મોકલી આપતા હતા. પાકિસ્તાનથી આવેલા આ કન્સાઈનમેન્ટમાંથી જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને હથિયાર પણ મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હવે પોલીસ ઉમેશ પાલની હત્યામાં વપરાયેલા હથિયારો રિકવર કરી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર માફિયા અતીક અહેમદ પુત્ર અસદના એન્કાઉન્ટરને લઈને આખી રાત રડતો રહ્યો. અતીકે પૂછપરછ કરતી પોલીસ ટીમને ઘણી વખત કહ્યું હતું કે,અ મારું બધું માટીમાં ભળી ગયું છે. હું સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છું. પૂછપરછ દરમિયાન અતીકે અનેકવાર કહ્યું હતું કે, તેની તબિયત બગડી રહી છે. અતીકે ઘણી વાર માંગ્યા પછી પાણી પીધું હતું. આતિકે પોલીસ ટીમને ઘણી વખત પૂછ્યું કે, શું હું મારા પુત્રના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકીશ? આજે પોલીસ ટીમ અતીક અને અશરફને લઈને ઘણી જગ્યાએ દરોડા પાડી શકે છે. અતીક અને અશરફના કહેવા પર હથિયારો મળી શકે છે.

Previous Post

14 દિવસમાં 1,200 કરોડના સ્ટેમ્પ પેપર ઇશ્યૂ

Next Post

યુક્રેન પર ફરી મિસાઇલ એટેક: 8ના મોત, 21 ઘાયલ

cradmin

cradmin

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
યુક્રેન પર ફરી મિસાઇલ એટેક: 8ના મોત, 21 ઘાયલ

યુક્રેન પર ફરી મિસાઇલ એટેક: 8ના મોત, 21 ઘાયલ

અતીક એહમદઃ 500 કરોડના નાણાકીય વ્યવહારોની આંટીઘૂંટી

અતીક એહમદઃ 500 કરોડના નાણાકીય વ્યવહારોની આંટીઘૂંટી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.