Saturday, April 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અતીક અને અશરફના હત્યારાઓને મળી હતી સોપારી

એડવાંસમાં લીધા હતા 10-10 લાખ રૂપિયા

cradmin by cradmin
2023-04-17 10:13:38
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અતીક અહમદ અને તેના ભાઈ અશરફ અહમદ હત્યાકાંડમાં નવો વળાંક આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું છે કે, હુમલાખોરોને બંનેની હત્યાની સોપારી આપી હતી. અતીક અને અશરફની હત્યામાં સામેલ ત્રણેય આરોપીઓને એડવાંસમાં 10-10 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું છે કે, ત્રણેયમાંથી એક આરોપી મોહિત ઉર્ફ સની જેલમાંથી જ હૈંડલરના સંપર્કમાં આવ્યો હતો. જ્યાં તેણે મર્ડરની સોપારી આપી હતી. આ વાત પણ જાણવા મળી છે કે, હૈંડલરે જ ત્રણેય પિસ્તોલ અને કારતૂસની વ્યવસ્થા કરી આપી હતી.
અતીક અહમદ અને અશરફની હત્યામાં લવલેશ તિવારી (બાંદા, મોહિત ઉર્ફ સની (હમીરપુર) અને અરુણ મૌર્ય (કાસગંજ)ની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે, ત્રણેય આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 302 અને 307 ઉપરાંત આયુધ અધિનિયમ અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે. પોલીસે ત્રણેય આરોપીને રાતમાં જ પકડીને ઘટનામાં ઉપયોગ લેવાયેલા સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રણેય હુમલાખોરો એકબીજાને જાણતા હતા. સની અને લવલેશની મુલાકાત બાંદા જેલમાં થઈ હતી. બાદમાં બંને દોસ્ત થઈ ગયા. જ્યારે સની અને અરુણ પહેલાથી દોસ્ત હતા અને સનીએ જ લવલેશની અરુણ સાથે દોસ્તી કરાવી હતી. અતીક અને તેના ભાઈ અશરફની શનિવાર રાતે હુમલાખોરે તે સમયે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જ્યારે પોલીસ બંનેના મેડિકલ માટે પ્રયાગરાજ મેડિકલ કોલેજ લઈ જઈ રહી હતી.

Previous Post

અતીક-અશરફની હત્યાનો મામલો સુપ્રીમ કોર્ટમાં: તપાસની માંગ

Next Post

દંપતીએ તાંત્રિકવિધિ કરી પોતાનાં માથાં હોમી કમળ પૂજા કરી

cradmin

cradmin

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
Next Post
દંપતીએ તાંત્રિકવિધિ કરી પોતાનાં માથાં હોમી કમળ પૂજા કરી

દંપતીએ તાંત્રિકવિધિ કરી પોતાનાં માથાં હોમી કમળ પૂજા કરી

આજથી 28 દિવસ સુધી નસીબ આ લોકોની સાથે, બુધાદિત્ય યોગ ચમકાવશે ભાગ્ય, આપશે બમ્પર પૈસા!

આજથી 28 દિવસ સુધી નસીબ આ લોકોની સાથે, બુધાદિત્ય યોગ ચમકાવશે ભાગ્ય, આપશે બમ્પર પૈસા!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.