Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પાંચ વર્ષના સમય બાદ આગામી વર્ષે યોજાશે વાઈબ્રન્ટ ગુજરાત સમીટ

11-13 જાન્યુઆરી સંભવિત આયોજન: જુલાઈથી દેશ-વિદેશમાં સંપર્કો શરૂ થશે

cradmin by cradmin
2023-04-18 12:27:11
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાંચ વર્ષના લાંબાગાળા બાદ હવે આગામી વર્ષે રાજયમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેટર્સ સમીટ યોજાશે અને તે જાન્યુઆરી 11-13-2024ના યોજાશે છેલ્લે 2019માં વાઈબ્રન્ટ સમીટ યોજાઈ હતી તે બાદ કોરોના આવતા જ આ પ્રકારના આયોજનો મુલત્વી રહ્યા હતા પણ હવે પરીસ્થિતિ સામાન્ય બનતા આગામી વર્ષે વાઈબ્રન્ટ સમીટ યોજવા નિર્ણય લેવાશે અને જુલાઈ માસથી જ આ માટે દેશ વિદેશમાં રોડ-શો સહિતની તૈયારી થશે.
2022માં એક તબકકે વાઈબ્રન્ટ સમીટ યોજવાની તૈયારી હતી પણ વૈશ્વીક રીતે રશિયા-યુક્રેનનો તનાવ સર્જાયો હતો તે ઓમીક્રોન વેરીએન્ટ પણ પરત દેખાતા સમીટ મુલત્વી રહ્યો હતો પણ હવે 2024નો વાઈબ્રન્ટ સમીટ એ લોકસભા ચુંટણી પુર્વેનો મેગા શો બનાવવા તૈયારી છે અને અમેરિકા સહિતના તમામ મુખ્ય દેશો ઉપરાંત ગલ્ફ અને આફ્રિકન દેશોનું પણ પ્રતિનિધિત્વ વધે તે જોવાશે. રાજય સરકારે આ માટે રૂા.127 કરોડનું બજેટ પ્રાથમીક રીતે મંજુર કર્યુ છે તથા આગામી વાઈબ્રન્ટ એક થીમ પર હશે જે ભવિષ્યના ઔદ્યોગીક ચિત્રનું પ્રતિબિંબ પુરુ પાડતું હશે.

Previous Post

UK-US સહિત દેશોમાં મંદીનો ખતરો: જો કે ભારત દુનિયામાં સૌથી સુરક્ષિત

Next Post

એલન મસ્ક લોન્ચ કરશે ટૂથ જીપીટી

cradmin

cradmin

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
Next Post
એલન મસ્ક લોન્ચ કરશે ટૂથ જીપીટી

એલન મસ્ક લોન્ચ કરશે ટૂથ જીપીટી

ડમીકાંડ : શિક્ષકપુત્ર વતી ધો.૧૨ માં ફિઝિક્સ વિષયની પરીક્ષા આપનાર શખ્સની ધરપકડ

ડમીકાંડ : શિક્ષકપુત્ર વતી ધો.૧૨ માં ફિઝિક્સ વિષયની પરીક્ષા આપનાર શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.