Friday, April 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડમીકાંડનું દંગલ : મિલન બારૈયાએ સગીર હતો ત્યારથી જ ડમી તરીકે પરિક્ષા આપવાનું શરૂ કર્યું હતું

SITએ વધુ બે આરોપીઓેને દબોચી લીધા: અત્યાર સુધીમાં કુલ 8 આરોપીની કરાઇ ધરપકડ

cradmin by cradmin
2023-04-20 10:34:54
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ડમીકાંડમાં SIT દ્વારા વધુ બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. ટીમે ડમી કાંડમાં ઉમેદવારની બદલે પેપર આપનારા મિલન બારૈયા અને એસટીમાં નોકરી કરતા વિરમદેવસિંહ ગોહિલની ધરપકડ કરી છે.

ભાવનગરના ડમીકાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. છેલ્લા 10 દિવસથી ડમી ઉમેદવાર અંગે પોલીસ કાર્યવાહી કરી રહી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની ટીમો ભાવનગરના ગામડાઓ ખૂંદી રહી છે. આ વચ્ચે વધુ 2 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે.
SIT દ્વારા આરોપી મિલન ઘુઘાભાઇ બારૈયા (રહે. સરતાનપર) અને વિરમદેવસિંહ નાગભા ગોહિલ (રહે. ઉમરાળા, વડોદ તાલુકો)ને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. SITએ વડોદ ગામના 42 વર્ષીય વિરમદેવસિંહની ધરપકડ કરી છે. ડમી ઉમેદવાર રાખી વિરમદેવસિંહ પાસ થયો હતો. વિરમદેવસિંહ હાલ એસટીમાં નોકરી કરી રહ્યો છે. ભાવનગર ડમીકાંડ મામલે પોલીસે અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે.
ભાવનગરનો ડમીકાંડનો રેલો અમરેલી સુધી પહોંચ્યો છે, અમરેલીના દુધાળા ખાતેથી મિલન ઘુઘાભાઇ બારૈયાની ધરપકડ કરાઇ છે. જોકે, તપાસમાં સામે આવ્યું છે કે મિલન બારૈયાએ અત્યાર સુધીમાં 7 પરીક્ષા આપી છે. તે સગીર હતો ત્યારથી જ તેણે ડમી વિદ્યાર્થી તરીકે પરિક્ષા આપવાનું શરૂ કર્યું હતું

પોલીસ કરી રહી છે આરોપીઓની શોધખોળ
રાજ્યભરમાં ફેલાયેલા ડમીકાંડનું દંગલ હવે ધીમે ધીમે એક પૂર્વ આયોજીત ષડયંત્રનો ભાગ હોવા તરફ ઇશારો કરી રહ્યું છે. આ પ્રકરણમાં હાથ ધરાયેલ પોલીસ તપાસમાં એક પછી એક સામે આવી રહેલા ખુલાસા ઇશારો કરી રહ્યા છે કે, આ એક સુઆયોજીત રીતે વર્ષોથી ડમીના નામે પરીક્ષા પાસ કરીને નોકરી મેળવવાનો ગોરખધંધો ચાલી રહ્યો હતો. આમ સમગ્ર કૌભાંડમાં અત્યાર સુધી 38 આરોપીઓ થયા છે. જેમાંથી ભાવનગર પોલીસે અત્યાર સુધીમાં ડમીકાંડમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે આ કૌભાંડના અન્ય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસની ટીમો તળાજા, સિહોરમાં શોધખોળ કરી રહી છે. પોલીસ પાસે આરોપીના નામ, સરનામા છે, છતાં સફળતા મળી રહી નથી.

Previous Post

યમનમાં રમઝાનની જકાત લેવા માટે ભાગદોડ થતાં 78ના મોત

Next Post

આજથી પેમેન્ટ નહીં તો ટ્વિટર બ્લુ ટિક નહીં

cradmin

cradmin

Related News

તાજા સમાચાર

પેટ્રોકેમિકલ્સ,પોલિમર્સ અને ઇન્ટરમીડિએટ્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી કામચલાઉ ધોરણે નાબૂદ

April 2, 2026
વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય બજારમાં ઘટાડો
તાજા સમાચાર

શેરબજાર અને વાયદા બજારમાં કડાકો

April 2, 2026
જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા
તાજા સમાચાર

નવસારી જિલ્લામાં વહેલી સવારે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

April 2, 2026
Next Post
આજથી પેમેન્ટ નહીં તો  ટ્વિટર બ્લુ ટિક નહીં

આજથી પેમેન્ટ નહીં તો ટ્વિટર બ્લુ ટિક નહીં

મુસ્લિમ વિધાર્થીઓ હિન્દુ કલાસમેટને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે કરી રહ્યા છે દબાણ!

મુસ્લિમ વિધાર્થીઓ હિન્દુ કલાસમેટને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે કરી રહ્યા છે દબાણ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.


Warning: array_sum(): Addition is not supported on type string in /www/wwwroot/aaspassdaily.com/wp-content/plugins/jnews-social-share/class.jnews-social-background-process.php on line 112