Wednesday, April 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત સરકાર હવે ‘સ્થાનિક’ ઉત્પાદનો જ ખરીદશે

આત્મનિર્ભર ભારત: વડાપ્રધાનના મંત્રને સાકાર કરવા નિર્ણય: ફરજીયાત ખરીદવા પડતા વિદેશ ઉત્પાદનોમાં ભારતીય કંપની સામે જોડાણ અથવા ભારતમાં જ ઉત્પાદીત ચીજો ખરીદાશે

cradmin by cradmin
2023-04-20 12:40:33
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના ખ્યાલને આગળ વધારવા ગુજરાત સરકાર હવે તેની આવશ્યકતાની ખરીદીમાં પણ લોકલ બની રહી છે. રાજય સરકાર આ માટે એક ખાસ પોલીસી લઈને આવી રહી છે. દેશમાં જ ઉત્પાદીત અને પુર્વ રીતે સ્વદેશી ઉત્પાદનને મહત્વ આપવા ગુજરાત આ પ્રકારની પોલીસી લાવનાર દેશનું પ્રથમ વખત રાજય બની રહેશે.
રાજય સરકાર દર વર્ષ તેની આવશ્યકતા મુજબ દર વર્ષે રૂા.1 લાખ કરોડના ઉત્પાદનો અને તથ્ય આવશ્યકતા ખરીદે છે. જેમાં હવે ‘લોકલ’ ને જ પ્રાથમીકતા અપાશે. રાજય સરકાર સાત વર્ષના સમયગાળા બાદ તેની નવી પરચેઝ-પોલીસી લાવી રહી છે. સરકાર હેવી ઈકવીપમેન્ટની સ્ટેશનરી સુધીની ખરીદીમાં આ નવી નીતિ લાવી રહી છે અને આ ખરીદીમાં સરકાર એમએસએમઈને પ્રાથીમકતા આપશે જે ભારતમાં રોજગારી સર્જનનું સૌથી મોટું માધ્યમ બની ગયું છે. જો ભારતમાં ઉત્પાદીત ચીજો વિલંબ ન હોય તો તે વિદેશી કંપનીઓ સાથે કરાર થશે
જે સ્થાનિક ભારતીય કંપની કે કોઈ ઉપયોગ સાથે જોડાયેલી હોય તે જરૂરી છે અથવા તો તેનું ઉત્પાદન લાયસન્સ હેઠળ વિદેશ કંપની ભારતમાં કરતી હોય તે પણ જરૂરી રહેશે. ઉપરાંત જે દેશો ભારતની કંપનીઓને તેના ઉત્પાદન સરકારી ખરીદીમાં સમાવાતા નથી તે દેશોની કંપનીઓને પણ બ્લેક લીસ્ટેડ કરવામાં આવશે. જો કે આ નવી પરચેઝ પોલીસીમાં ટેન્ડર કે સિકયોરીટી ડિપોઝીટના જે નિયમો છે તેમાં કોઈ ફેરફાર કરાશે નહી. જો કે સ્ટાર્ટઅપ કંપનીઓને લઘુતમ ટર્નઓવર વિ.માંથી મુક્તિ અપાશે.

Previous Post

રાહુલ ગાંધીને ઝટકો: માનહાનિ કેસમાં સુરત કોર્ટે ફગાવી સ્ટેની અરજી

Next Post

લગ્ન બાદ ‘સેટલ’ થવામાં સમય લાગે; માત્ર 40 દિવસમાં છુટાછેડા ન આપી શકાય: સુપ્રિમ કોર્ટ

cradmin

cradmin

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
Next Post
લગ્ન બાદ ‘સેટલ’ થવામાં સમય લાગે; માત્ર 40 દિવસમાં છુટાછેડા ન આપી શકાય: સુપ્રિમ કોર્ટ

લગ્ન બાદ ‘સેટલ’ થવામાં સમય લાગે; માત્ર 40 દિવસમાં છુટાછેડા ન આપી શકાય: સુપ્રિમ કોર્ટ

IPL 2023: લખનઉના બોલરોનો કમાલ, રાજસ્થાન રોયલ્સે 10 રનથી આપી હાર

IPL 2023: લખનઉના બોલરોનો કમાલ, રાજસ્થાન રોયલ્સે 10 રનથી આપી હાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.