Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લગ્ન બાદ ‘સેટલ’ થવામાં સમય લાગે; માત્ર 40 દિવસમાં છુટાછેડા ન આપી શકાય: સુપ્રિમ કોર્ટ

પોતાની સંપૂર્ણ સત્તાનો ઉપયોગ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરતા મહત્વનું તારણ રજૂ કર્યું

cradmin by cradmin
2023-04-20 12:41:07
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સુપ્રીમ કોર્ટએ એક કિસ્સામાં મહત્વની સુનાવણી કરતાં કહ્યું છે કે લગ્ન બાદ સેટલ ડાઉન થવામાં સમય લાગે છે, ફક્ત 40 દિવસ બાદ જ છૂટાછેડા લેવાનો નિર્ણય ખોટો છે. સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 142 અંતર્ગત એક લગ્નને રદ્દ કરવા માટે પોતાની સંપૂર્ણ સત્તાનો ઉપયોગ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરતા આ અત્યંત મહત્વનું તારણ રજૂ કર્યું હતું.
સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ થયેલા કિસ્સામાં પતિ-પત્ની અલગ થતા પહેલા ફક્ત 40 દિવસ માટે એક સાથે રહેતા હતા. ન્યાયમૂર્તિ રાજેશ બિંદલ અને ન્યાયમૂર્તિ અરવિંદ કુમારની ખંડપિઠે આશા વ્યક્ત કરી કે પતિ-પત્નીમાં સદબુદ્ધિ આવશે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે નવદંપત્તી ફક્ત 40 દિવસ માટે એક સાથે રહેતા હતા. લગ્ન બાદ વ્યવસ્થિત થવામાં સમય લાગે છે. દંપત્તિએ વિવિધ મોરચાને લઈ લગ્ન તૂટવાનાં કારણ ટાક્યાં હતા. આ કિસ્સામાં પત્નીએ તેના સાસરીયા પક્ષ તરફથી દુવ્ર્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ ઘટના બાદ પતિએ તેને મુંબઈ મોકલી દીધી હતી અને તેની સાથેના તમામ સંબંધ તોડી નાંખ્યા હતા. પોતાના સાસરીયામાં પ્રવેશ કરવાનો ઈન્કાર કર્યાં બાદ પત્નીએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન પતિએ પણ છૂટાછેડાની અરજી દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. બીજી બાજુ પતિએ દાવો કર્યો હતો કે તેણે મધ્યસ્થતા સહિત લગ્નને લગતા વિવાદનો અંત લાવવા માટે અનેક પ્રયત્ન કર્યાં હતા. જોકે તેને કોઈ જ ફાયદો થયો નહીં. સુપ્રીમ કોર્ટે દંપત્તિની સ્થિતિ, આ હકીકતને ધ્યાનમાં રાખી કેસ ટ્રાન્સફર કરવાની અરજીને નકારી દીધી હતી.

Previous Post

ગુજરાત સરકાર હવે ‘સ્થાનિક’ ઉત્પાદનો જ ખરીદશે

Next Post

IPL 2023: લખનઉના બોલરોનો કમાલ, રાજસ્થાન રોયલ્સે 10 રનથી આપી હાર

cradmin

cradmin

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
Next Post
IPL 2023: લખનઉના બોલરોનો કમાલ, રાજસ્થાન રોયલ્સે 10 રનથી આપી હાર

IPL 2023: લખનઉના બોલરોનો કમાલ, રાજસ્થાન રોયલ્સે 10 રનથી આપી હાર

RR vs LSG: રાજસ્થાન રોયલ્સને હરાવ્યા બાદ કેએલ રાહુલે કહ્યુ- અમે ઓછા રનથી ભરપાઇ સારી બોલિંગથી કરી

RR vs LSG: રાજસ્થાન રોયલ્સને હરાવ્યા બાદ કેએલ રાહુલે કહ્યુ- અમે ઓછા રનથી ભરપાઇ સારી બોલિંગથી કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.