Sunday, April 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જહાંગીર મિલના કમ્પાઉન્ડમાંથી હત્યા કરાયેલી હાલતે કિશોરનો મૃતદેહ મળ્યો

સરિતા સોસાયટીમાં રહેતો કિશોર ગઈ કાલે સાંજે ઘરેથી નાસ્તો કરવા માટે નીકળ્યા બાદ ગુમ હતો : બનાવ અંગે નિલમબાગ પોલીસે તપાસ હાથ ધરી

cradmin by cradmin
2023-04-20 16:42:10
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર તા.૨૦

ભાવનગરની જહાંગીર મિલના કમ્પાઉન્ડમાંથી શહેરની સરિતા સોસાયટીમાં રહેતા ૧૪ વર્ષીય કિશોરનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા નિલમબાગ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને કિશોરના મૃતદેહને હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના નિર્મળનગર, બહુમાળી ભવનની સામેના ભાગે આવેલ જહાંગીર મિલના કમ્પાઉન્ડમાં બાવળની ઝાડીઓની વચ્ચે કિશોરનો ગાળાના ભાગે ઇજા કરી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ પડ્યો હોવાની બાતમી મળતા નિલમબાગ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક કિશોર શહેરની સરિતા સોસાયટીમાં રહેતો પલ શશીકાંતભાઈ વાઢીયા ( ઉં. વ.૧૪ ) હોવાનું ખુલ્યું હતું. પલ વાઢીયા ધોરણ ૯ માં અભ્યાસ કરતો હોવાનું તેમજ ગઈ કાલે મોડી સાંજે નાસ્તો કરવા માટે ઘરેથી નીકળ્યા બાદ આજે સવારે તેનો મૃતદેહ જહાંગીર મિલના કંપાઉન્ડમાંથી મળી આવ્યો હતો.

પોલીસે કિશોરના મૃતદેહને હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Previous Post

સ્માર્ટ ફીચર્સ અને જબરદસ્ત રેન્જ સાથે આવી રહી છે આ નાની ઇલેક્ટ્રિક કાર, જાણો 5 પોઈન્ટમાં સંપૂર્ણ વિગતો

Next Post

કલ્પના અને રંગો દ્વારા બાળકોએ કાગળ પર ઉતાર્યા મેઘ ધનુષ

cradmin

cradmin

Related News

તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકા – ઈઝરાયેલ સાથેના યુદ્ધ દરમિયાન ઈરાનમાં ૬૦૦થી વધુ શાળાઓ તબાહ

April 4, 2026
3 એપ્રિલ સુધી રાજ્યના 20 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા
તાજા સમાચાર

ગુજરાત સહિત દેશના ૨૨ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

April 4, 2026
Next Post
કલ્પના અને રંગો દ્વારા બાળકોએ કાગળ પર ઉતાર્યા મેઘ ધનુષ

કલ્પના અને રંગો દ્વારા બાળકોએ કાગળ પર ઉતાર્યા મેઘ ધનુષ

સ્વ એસ કે વાઘાણી ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા

સ્વ એસ કે વાઘાણી ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.