Wednesday, April 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં ટ્રાન્સજેન્ડર માટે અલગ ટોઈલેટ માટે હાઈકોર્ટમાં અરજી

કેન્દ્ર સરકાર સહિતના પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરી; 16 જૂને સુનાવણી

cradmin by cradmin
2023-04-27 10:15:19
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter
ગુજરાત હાઇકોર્ટમાં જાહેર સ્થળોએ ટ્રાન્સજેન્ડર માટે અલગ ટોઇલેટની માગ સાથે અરજી કરવામાં આવી હતી. સ્ત્રી અને પુરુષ માટેના શૌચાલયમાં ટ્રાન્સજેન્ડર જાય તો ટ્રાન્સજેન્ડરની હાજરીના કારણે ઉભા થતા ક્ષોભનો મુદ્દો અરજીમાં ઉઠાવાયો છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જાહેરાત બાદ પણ ટ્રાન્સજેન્ડર માટે અલગ શૌચાલય ન બન્યા હોવાની અરજદારની રજૂઆત છે.
ભારતમાં આશરે 4-5 લાખ જેટલા ટ્રાન્સજેન્ડર છે. આવી જ એક અરજી દિલ્હી હાઈકોર્ટમાં થઈ છે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે. આ સાથે જ દિલ્હીમાં આવા 500 ટોઈલેટ બાંધવાનો હુકમ કરાયો છે, જેમાં 12 જેટલા ટોઇલેટ્સ બની ચુક્યા છે.
જાહેર સ્થળોએ ટ્રાન્સજેન્ડર માટે ગુજરાતમાં ટોઈલેટની કોઈ અલગ વ્યવસ્થા કરવામાં આવી નથી. હોટેલોમાં કોમન ટોયલેટ હોય છે પરંતુ, મહિલાઓ અને પુરુષોની જેમ ટ્રાન્સજેન્ડર માટે કોઈ અલગ વ્યવસ્થા નથી. કોર્ટે આ મુદ્દે હસ્તક્ષેપ કરી જરૂરી નિર્દેશો આપે તેવી અરજદાર દ્વારા માંગણી કરાઈ છે.
 હાઇકોર્ટે અરજી પ્રાથમિક રીતે સ્વીકારી કેન્દ્ર સરકાર સહિતના પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરી છે. જે મુદ્દે આગામી 16 જૂને વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

 

Previous Post

સુદાનમાં ફસાયેલા 38 ગુજરાતીઓ આજે મોડી રાતે મુંબઇ પહોંચશે

Next Post

10 કરોડના સોના સાથે 18 સુદાની મહિલાની ધરપકડ

cradmin

cradmin

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
Next Post
10 કરોડના સોના સાથે 18 સુદાની મહિલાની ધરપકડ

10 કરોડના સોના સાથે 18 સુદાની મહિલાની ધરપકડ

રાજસ્થાનમાં ગરીબોની સ્કૉલરશિપ પર અધિકારીઓનાં સંતાનો વિદેશ ભણવા ગયાં

રાજસ્થાનમાં ગરીબોની સ્કૉલરશિપ પર અધિકારીઓનાં સંતાનો વિદેશ ભણવા ગયાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.