Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડાયાબિટીસને અંકુશમાં લાવવા ગુજરાત સરકારનો મેગા પ્લાન

ગામડાઓમાં પહોંચશે અત્યાધુનિક સાધનો, હેલ્થ વર્કર્સ-મંત્રીઓને પણ ખાસ નિર્દેશ: આરોગ્ય કેન્દ્રોને ગ્લુકોમીટર, ડાયાબિટીસની તપાસ માટેના સાધનો અપાશે

cradmin by cradmin
2023-05-04 10:33:19
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ડાયાબિટીસ એક એવી બિમારી છે, જેનાથી ભારત જ નહીં, પરંતુ વિશ્વભરના લોકો સતત પ્રભાવિત થાય છે. વૈજ્ઞાનિકો હજી સુધી ડાયાબિટીસનો કાયમી ઉપચાર શોધી શક્યા નથી. એવામાં બચાવની સૌથી સારી રીત છે કે તમે તમારા બ્લડ શુગર લેવલને મેન્ટેન રાખો. ગુજરાતમાં ઝડપથી વધી રહેલા ડાયાબિટીસના વ્યાપને અંકુશમાં લાવવા સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
રાજ્યમાં ડાયાબિટીસની જાહેર આરોગ્ય પડકાર તરીકે સારવાર આપશે. ડાયાબિટીસ સામે લડવા માટે બહુપક્ષીય વ્યૂહરચના બનાવવામાં આવશે. આરોગ્ય કેન્દ્રોને ગ્લુકોમીટર અને ડાયાબિટીસની તપાસ માટેના સાધનો અપાશે. આ સાથે જ આરોગ્ય કર્મચારીઓને આ સાધનોના ઉપયોગ અંગેની તાલીમ પણ અપાશે.
આ ઉપરાંત લોકોને ડાયાબિટીસના રોગ અંગે માહિતગાર કરવામાં આવશે. આ માટે રાજ્યવ્યાપી જાગૃતિ અને શિક્ષણ કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવશે. ડાયાબિટીસને લઈ સરકારના વાર્ષિક વિચાર-મંથન સત્રમાં વિચાર-વિમર્શ કરાશે. આ રોગ સામે લડવાની વ્યૂહરચના ઘડવાની રીતો પર પણ વિચાર-વિમર્શ કરાશે.નર્મદાના એકતાનગર ખાતે યોજાનારી ચિંતન શિબિરમાં પણ મંત્રીઓ, અધિકારીઓ દ્વારા ડાયાબિટસની ચર્ચા કરવામાં આવશે. ગ્રામ્ય સ્તર સુધી ડાયાબિટીસની તપાસ માટે આરોગ્ય કેન્દ્રોને સાધનોથી સજ્જ કરાશે.

ચિંતાજનક રીતે વધી રહ્યા છે ડાયાબિટીસના દર્દીઓ
આપણા દેશમાં ડાયાબિટીસના દર્દીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને એની પાછળ આપણી ખોટી લાઇફસ્ટાઇલ જ કારણભૂત છે. ડાયાબિટીસ એક એવો રોગ છે જે એકવાર થઈ જાય પછી પીછો છોડતો નથી. એક રિપોર્ટ અનુસાર, આપણા દેશમાં 20 થી 70 વર્ષની વયજૂથના કુલ 8.7% લોકો ડાયાબિટીસથી પીડિત છે અને આ સંખ્યા ઝડપથી વધી રહી છે. પણ આ રોગ વિશે હજુ પણ જાગૃતતાનો અભાવ છે. જેથી તેના વિશે જાગૃતતા લાવવા દર વર્ષે 14 નવેમ્બરે વર્લ્ડ ડાયાબિટીસ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે.

Previous Post

યોગી સરકારની રડાર પર ગાઝીપુરનો અંસારી પરિવાર

Next Post

ડિમ્પલ કાપડિયાને બોબી ફિલ્મમાંથી બહાર કાઢવા માંગતા હતા રાજેશ ખન્ના, આ સુપરસ્ટારને બનાવ્યો હતો પોતાનો દુશ્મન!

cradmin

cradmin

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ડિમ્પલ કાપડિયાને બોબી ફિલ્મમાંથી બહાર કાઢવા માંગતા હતા રાજેશ ખન્ના, આ સુપરસ્ટારને બનાવ્યો હતો પોતાનો દુશ્મન!

ડિમ્પલ કાપડિયાને બોબી ફિલ્મમાંથી બહાર કાઢવા માંગતા હતા રાજેશ ખન્ના, આ સુપરસ્ટારને બનાવ્યો હતો પોતાનો દુશ્મન!

આદુ લેમોનેડ ડ્રિંક રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખશે, પીધા પછી તરત જ તાજગી અનુભવે છે

આદુ લેમોનેડ ડ્રિંક રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખશે, પીધા પછી તરત જ તાજગી અનુભવે છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.