Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

યૂક્રેનના બખમુત શહેર પર રશિયાનો ફોસ્ફરસ બોમ્બ હુમલો

આખું શહેર સળગી ઊઠયું: સમગ્ર શહેર આગમાં સળગતું દેખાડતો વીડિયો વાઇરલ

aaspassdaily by aaspassdaily
2023-05-08 10:27:12
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

યૂક્રેનની સેના દ્વારા શેર કરવામાં આવેલા એક લેટેસ્ટ વીડિયો ફૂટેજમાં જોવા મળે છે કે શહેરની ઉપર ફોસ્ફરસનો વરસાદ થઇ રહ્યો છે અને સમગ્ર શહેર આગમાં સળગતું દેખાય છે. યૂક્રેનના સંરક્ષણ મંત્રાલયે પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે યુદ્ધમાં સફેદ ફોસ્ફરસના હથિયારો પર પ્રતિબંધ નથી, પણ નાગરિક ક્ષેત્રમાં તેનો ઉપયોગ યુદ્ધ અપરાધ માનવામાં આવે છે, કેમ કે તે ઝડપથી પ્રસરે છે અને તેની આગને ઠારવી ખૂબ જ મુશ્કેલ હોય છે. રશિયા પર પહેલાં પણ તેના ઉપયોગના આરોપો લાગ્યા છે.
નોંધનીય છે કે એક વર્ષ કરતાં વધારે સમયથી ચાલી રહેલાં આ યુદ્ધમાં લાખો લોકો મરાયા છે અને લાખો લોકો બેઘર થયાં છે તથા અબજો ડોલર્સની સંપત્તિનો નાશ થયો છે, તેમ છતાં આ યુદ્ધનો ફેંસલો આવવાનો હજુ બાકી છે. રશિયા પાછલા મહિનાઓથી વ્યૂહાત્મક રીતે મહત્ત્વના ગણાતા બખમુત શહેર પર કબજો કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પશ્ચિમના અધિકારીઓ દાવો કરે છે કે રશિયાએ આ શહેર પર કબજો મેળવવા માટે તેના હજારો સૈનિકોની કુરબાની આપી દીધી છે અને હજુ સફળતા હાંસલ થઇ શકી ના હોવાના કારણે હવે ફોસ્ફરસ બોમ્બનો ઉપયોગ કર્યો હોવાનું માનવામાં આવે છે. યૂક્રેનનું સંરક્ષણ મંત્રાલય લખે છે કે હુમલાએ આગ લગાવતાં દારૂગોળા સાથે બખમુતના ક્ષેત્રોને નિશાન બનાવ્યા હતાં.

Previous Post

2024ના ગણતંત્ર દિવસની પરેડમાં માત્ર મહિલાઓ હશે

Next Post

શ્રીલંકાએ રૂપિયામાં વ્યવહાર શરૂ કર્યો

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
Next Post
શ્રીલંકાએ રૂપિયામાં વ્યવહાર શરૂ કર્યો

શ્રીલંકાએ રૂપિયામાં વ્યવહાર શરૂ કર્યો

પાક. એરલાઈન્સનું વિમાન ભારતીય હવાઈ સીમામાં 120 કિમી અંદર ઘુસી આવ્યું

પાક. એરલાઈન્સનું વિમાન ભારતીય હવાઈ સીમામાં 120 કિમી અંદર ઘુસી આવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.