Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં કાયદાનાં સંઘર્ષમાં આવેલ કિશોર પાસેથી ૧,૫૦ લાખનાં ચોરી થયેલ 5 બાઇક ઝડપાઈ

cradmin by cradmin
2023-05-13 18:38:33
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન શંકાસ્પદ મોટર સાયકલો અંગે પો.હેડ કોન્સ. મહેન્દ્દભાઇ ચૌહાણ તથા પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમાને શંકાસ્પદ મોટર સાયકલ અંગે મળેલ માહિતી આધારે ડાય દરજણના ખાંચામાં,નવાપરા ખાતે તપાસ કરતાં કાયદાનાં સંઘર્ષમાં આવેલ કિશોર પાસેથી મોટર સાયકલ-૦૫ મળી આવેલ. જે મોટર સાયકલ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોવાથી શકપડતી મિલ્કત તરીકે કબ્જે કરવામાં આવેલ.
આ મોટર સાયકલ અંગે કાયદાનાં સંઘર્ષમાં આવેલ કિશોરની પુછપરછ કરતાં અઠવાડિયા પહેલાં સવારનાં ચારેક વાગ્યે બોરડી ગેટ પાસેથી, પાંચેક દિવસ પહેલાં કુંભારવાડા, સ્મશાન સામેથી, ગઇ કાલ રાતનાં મામા કોઠા રોડ, કુકડા કેન્દ્દ ઘોઘા રોડ અને ઘોઘા રોડ, ગૌશાળા, રામાપીરનાં મંદિર પાસેથી મોટર સાયકલોની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ. જે અંગે કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

કબ્જે કરેલ મુદ્દામાલ
1. કાળા કલરનું લાલ-સફેદ પટ્ટાવાળું હોન્ડા કંપનીનુ C.B.શાઇન રજી. નંબર પ્લેટ વગરનું મો.સા. કિ.રૂ.૩૦,૦૦૦/-
2. કાળા કલરનું લાલ-કાળા પટ્ટાવાળું હોન્ડા કંપનીનુ C.B.શાઇન રજી. નંબર-GJ-04-BQ 4126 મો.સા. કિ.રૂ.૩૦,૦૦૦/-
3. કાળા કલરનું ભુરા-સીલ્વર પટ્ટાવાળું હિરો હોન્ડા સ્પ્લેન્ડર + રજી. નંબર-GJ-04-AG 6265 મો.સા. કિ.રૂ.૩૦,૦૦૦/-
4. કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું હોન્ડા CD 110 રજી. નંબર પ્લેટ વગરનું મો.સા. કિ.રૂ.૩૦,૦૦૦/-
5. કાળા કલરનું ગોલ્ડન-સીલ્વર પટ્ટાવાળું હિરો હોન્ડા CD 1૦0 રજી. નંબર-GJ-01-BM 2566 મો.સા. કિ.રૂ.૩૦,૦૦૦/-

Previous Post

ભાવનગરમાં ૬,૯૧ લાખનાં ઇંગ્લીશ દારૂનાં પાઉચ અને બોટલોનાં જથ્થા ત્રણ ઝડપાયા

Next Post

Pooja Hegde: હૃતિક, રણવીર, સલમાન સાથે મોટી ફ્લોપ ફિલ્મો આપી છે, હવે આ હિરોઈનને શાહિદ કપૂરનો સહારો મળ્યો…

cradmin

cradmin

Related News

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી
તાજા સમાચાર

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી

April 24, 2025
યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી
તાજા સમાચાર

યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી

March 13, 2025
સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ
તાજા સમાચાર

સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ

March 13, 2025
Next Post
Pooja Hegde: હૃતિક, રણવીર, સલમાન સાથે મોટી ફ્લોપ ફિલ્મો આપી છે, હવે આ હિરોઈનને શાહિદ કપૂરનો સહારો મળ્યો…

Pooja Hegde: હૃતિક, રણવીર, સલમાન સાથે મોટી ફ્લોપ ફિલ્મો આપી છે, હવે આ હિરોઈનને શાહિદ કપૂરનો સહારો મળ્યો...

Yeh Jawaani Hai Deewani 2: રણબીર કપૂર-દીપિકા પાદુકોણની ‘યે જવાની હૈ દીવાની’નો બીજો ભાગ તૈયાર થઈ રહ્યો છે? અભિનેતાએ મોટો સંકેત આપ્યો

Yeh Jawaani Hai Deewani 2: રણબીર કપૂર-દીપિકા પાદુકોણની 'યે જવાની હૈ દીવાની'નો બીજો ભાગ તૈયાર થઈ રહ્યો છે? અભિનેતાએ મોટો સંકેત આપ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.