Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

વાવાઝોડાને પગલે રાજ્યના 33 જિલ્લામાં કંટ્રોલરૂમ નંબર જાહેર

aaspassdaily by aaspassdaily
2023-06-14 10:07:28
in Uncategorized
Share on FacebookShare on Twitter

ગુજરાત ઉપર તોળાઈ રહેલા વાવાઝોડાની આગાહીને પગલે તમામ જિલ્લાઓમાં વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયુ છે.સંભવિત બિપોરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે. 33 જિલ્લાઓ માટે અલગ અલગ કંટ્રોલરૂમ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરી શકે છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 જાહેર કરવામાં આવ્યો છે.આ નંબર લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે.

Previous Post

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અતિ આધુનિક કાર્યાલયનું નિર્માણ અંતિમ તબકકામાં

Next Post

ઘરમાં 70% દવાઓ એકસપાયરી ડેટ વટાવી જાય છે અથવા બિનઉપયોગી રહે છે

aaspassdaily

aaspassdaily

Related News

Uncategorized

Tips for Excelling in the Uncrossable Rush Game as a Pro Player

April 11, 2026
Uncategorized

Πώς να επιλέξετε το σωστό myempire casino για το στυλ σας και τις απαιτήσεις σας

April 10, 2026
Uncategorized

Gimpy Valg Astatin FG777 Kasino dansk territorium Play & Claim Casino Luck

April 9, 2026
Next Post
ઘરમાં 70% દવાઓ એકસપાયરી ડેટ વટાવી જાય છે અથવા બિનઉપયોગી રહે છે

ઘરમાં 70% દવાઓ એકસપાયરી ડેટ વટાવી જાય છે અથવા બિનઉપયોગી રહે છે

19 મીથી  મોદી અમેરીકાના પ્રવાસે : વિશ્વ યોગ દિને સંયુકત રાષ્ટ્ર મુખ્યાલયમાં આયોજીત કાર્યક્રમને સંબોધશે

19 મીથી મોદી અમેરીકાના પ્રવાસે : વિશ્વ યોગ દિને સંયુકત રાષ્ટ્ર મુખ્યાલયમાં આયોજીત કાર્યક્રમને સંબોધશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.