Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સમાં રમખાણો કરવામાં મોટાભાગના સગીર

મેક્રોન મંગળવારે 220 નગરો અને શહેરોના મેયરોનેમળશે

aaspassdaily by aaspassdaily
2023-07-04 11:29:09
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ફ્રાન્સમાં પોલીસના હાથે 17 વર્ષના છોકરાના મોત બાદ શરૂ થયેલી હિંસા હજુ પણ ચાલુ છે. ફ્રેન્ચ મીડિયા અનુસાર, પોલીસે રવિવારે 49 લોકોની ધરપકડ કરી હતી. આ પહેલા રવિવારે 719 અને શુક્રવારે 1,300 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ફ્રાન્સમાં અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મંગળવારે 220 નગરો અને શહેરોના મેયરોને પણ મળશે.
ફ્રાન્સમાં રમખાણોને કારણે અટકાયત કરાયેલા મોટાભાગના લોકો સગીર છે. ફ્રાંસના ગૃહમંત્રી ગેરાલ્ડ ડારમાનિને જણાવ્યું કે અટકાયતમાં લેવાયેલા 2 હજારથી વધુ લોકોની સરેરાશ ઉંમર 17 વર્ષ છે. હિંસામાં 50થી વધુ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. તોફાનીઓએ 26 પોલીસ સ્ટેશન સહિત 74 ઇમારતોને નુકસાન પહોંચાડ્યું છે. 577થી વધુ વાહનોને આગના હવાલે કરવામાં આવ્યા છે.
તોફાનીઓએ પેરિસના ઉપનગરોમાં મેયરના ઘર પર હુમલો કર્યો. તેઓએ એક કાર મેયરના ઘરની અંદર ઘૂસાડી દીધી અને તેને આગ ચાંપી દીધી. આ દરમિયાન મેયરના પત્ની અને તેમના 5 અને 7 વર્ષના બે પુત્રો ઘરમાં હાજર હતા. ત્રણેયે ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ દરમિયાન તેમની પત્ની અને એક પુત્ર ઘાયલ થયા હતા.

Previous Post

સિંગતેલમાં ભાવ વધારો

Next Post

ઈઝરાયલનો જેનિન શરણાર્થી શિબિર પર હુમલો, આઠના મોત

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને વાટાઘાટો માટે પણ દસ મુદ્દાની યોજના અને શરતો મૂકી

April 8, 2026
ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે?
આંતરરાષ્ટ્રીય

ઈરાન અને અમેરિકા વચ્ચે બે સપ્તાહ માટે યુદ્ધવિરામ

April 8, 2026
Next Post
ઈઝરાયલનો જેનિન શરણાર્થી શિબિર પર  હુમલો, આઠના મોત

ઈઝરાયલનો જેનિન શરણાર્થી શિબિર પર હુમલો, આઠના મોત

Jio એ લૉન્ચ કર્યો નવો 999 રૂપિયાનો 4G ફોન

Jio એ લૉન્ચ કર્યો નવો 999 રૂપિયાનો 4G ફોન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.