Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

મેક્સિકોમાં ભયંકર બસ અકસ્માત 27 લોકોના મોત

બસ રોડ પરથી સ્લીપ થઈ અને 80 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી

aaspassdaily by aaspassdaily
2023-07-06 11:27:40
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મેક્સિકોમાં એક ભયંકર બસ દુર્ઘટનામાં મુસાફર સહિત એક બસ રોડ પરથી સ્લીપ થઈ અને 80 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી. આ ઘટનામાં 27 લોકોના મોત થયા છે. અનુમાન છે કે મૃત્યુનો આંકડો હજુ પણ વધી શકે છે. આ ઘટના દક્ષિણી રાજ્ય ઓક્સાકામાં બની હતી.
દુર્ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. પ્રાથમિક આંકડા અનુસાર 27 લોકોના મોત ઘટનાસ્થળ પર જ થઈ ચુક્યા છે. જ્યારે 17 લોકો ઈજાગ્રસ્ત છે જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસ અધિકારીઓએ દુર્ઘટનાના કારણની તપાસ શરુ કરી છે. અકસ્માતની શરુઆતની તપાસમાં સામે આવ્યું છે કે બસમાં ટેકનીકલ ખામીના કારણે અકસ્માત સર્જાયો છે. સિવિલ પ્રોટેકશન એજન્સીના જણાવ્યાનુસાર અકસ્માત એટલો ભયંકર છે કે તેમાં મૃત્યુઆંક વધી શકે છે. કારણ કે ઘાયલ લોકોમાંથી પણ 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા.

Previous Post

ડીસામાં સામૂહિક આપઘાતનો પ્રયાસ

Next Post

પક્ષપલ્ટો કેવો, NCPનો અધ્યક્ષ જ હું છું શરદ પવાર નહીઃ અજિત પવાર

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
Next Post
પક્ષપલ્ટો કેવો, NCPનો અધ્યક્ષ જ હું છું શરદ પવાર નહીઃ અજિત પવાર

પક્ષપલ્ટો કેવો, NCPનો અધ્યક્ષ જ હું છું શરદ પવાર નહીઃ અજિત પવાર

હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ડેબ્યૂ કરી શકે છે આ ત્રણ ખેલાડીઓ, ટી-20 ક્રિકેટમાં મચાવ્યો છે કહેર

હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ડેબ્યૂ કરી શકે છે આ ત્રણ ખેલાડીઓ, ટી-20 ક્રિકેટમાં મચાવ્યો છે કહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.