Thursday, July 31, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

મેક્સિકોમાં બસ ખીણમાં ખાબકી, 17ના મોત

બસમાં 6 ભારતીય હતા, જો કે મૃતકોની ઓળખ હજુ જાહેર કરાઈ નથી

aaspassdaily by aaspassdaily
2023-08-04 10:40:45
in Uncategorized
Share on FacebookShare on Twitter

પશ્ચિમ મેક્સિકોમાં ગુરુવારે વહેલી સવારે હાઈવે નજીક એક પેસેન્જર બસ ખાડામાં ગરકાવ થઈ ગઈ. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે. આ દરમિયાન લગભગ 22 અન્ય લોકો ઘાયલ થયા હતા. જોકે તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યની રાજધાની ટેપિકની બહારના હાઇવે પર બરાન્કા બ્લાન્કા નજીક બસ ક્રેશ થઈ હતી. બસમાં છ ભારતીય નાગરિકો સવાર હતા. ગયા મહિનાની શરૂઆતમાં, દક્ષિણના રાજ્ય ઓક્સાકામાં બસ અકસ્માતમાં 29 લોકોના મોત થયા હતા. ફેબ્રુઆરીમાં, મધ્ય મેક્સિકોમાં દક્ષિણ અને મધ્ય અમેરિકાના અપ્રવાસીઓને લઈ જતી બસ ક્રેશ થઈ હતી, જેમાં 17 લોકોના મોત થયા હતા.

Previous Post

મહાઠગ સંજયના 42 સ્થળો પર EDના દરોડા: 14.54 કરોડની મિલકત ટાંચમાં લેવાઈ

Next Post

નૂહ હિંસા: રોહિંગ્યાના ગેરકાયદે કબજા પર બુલડોઝર: અર્ધલશ્કરી દળોની 24 કંપનીઓ તૈનાત

aaspassdaily

aaspassdaily

Related News

Uncategorized

Recenzija Germania casino: Što trebate znati prije registracije

July 30, 2025
મન્સુરી પિંજારા જમાત ભાવનગર દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફુલસ્કેપ બુકનું વિતરણ
Uncategorized

મન્સુરી પિંજારા જમાત ભાવનગર દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફુલસ્કેપ બુકનું વિતરણ

July 28, 2025
Uncategorized

Spin Casino México: una revisión detallada de sus servicios y ofertas

July 28, 2025
Next Post
નૂહ હિંસા: રોહિંગ્યાના ગેરકાયદે કબજા પર બુલડોઝર: અર્ધલશ્કરી દળોની 24 કંપનીઓ તૈનાત

નૂહ હિંસા: રોહિંગ્યાના ગેરકાયદે કબજા પર બુલડોઝર: અર્ધલશ્કરી દળોની 24 કંપનીઓ તૈનાત

લવજેહાદ: ઈલિયાસે  ‘યશ’ નામ ધારણ કરીને સગીરાને ફસાવી

લવજેહાદ: ઈલિયાસે 'યશ' નામ ધારણ કરીને સગીરાને ફસાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.