Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ગાઝામાં ઇઝરાયેલનો બોમ્બ મારો : 100 લોકોના મોત

વ્હાઇટ ફૉસ્ફરસ બોમ્બના ઉપયોગનો આરોપ

dharmendravaghela by dharmendravaghela
2023-10-28 11:46:48
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધનો 22મો દિવસ છે. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સ અને વાયુસેનાએ ગાઝા પટ્ટી પર હુમલા વધાર્યા છે. ગાઝામાં શુક્રવાર રાત્રે બોમ્બમારો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં વ્હાઇટ ફૉસ્ફોરસ બોમ્બના ઉપયોગની વાત કહેવામાં આવી રહી છે. હમાસનો દાવો છે કે ગાઝામાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા ઠપ કરી દેવામાં આવી છે.
ઇઝરાયેલે ગાઝાના સ્થાનિક વિસ્તારોમાં ગોળીબાર પણ કર્યો હતો. હમાસ ઇઝરાયેલી સેનાને ગાઝામાં દાખલ થતા રોકવા માટે મહેનત કરી રહ્યું છે. ગાઝાના રહેણાક વિસ્તારોમાં ઇઝરાયેલના આ હુમલામાં લગભગ 100 લોકોના મોત થયા છે. ગાઝામાં ઇઝરાયેલી હુમલામાં સંચાર વ્યવસ્થા ઠપ થઇ જતા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ચેતવણી આપી છે. ઇઝરાયેલી સેનાના રિયલ એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યુ કે છેલ્લા કેટલાક કલાકોમાં અમે ગાઝા પર હુમલા વધાર્યા છે. શુક્રવાર રાત્રે ગાઝામાં જમીની હુમલો વધારવામાં આવ્યો હતો. ઇઝરાયેલી વાયુસેના ગાઝાની સુરંગો અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારે બોમ્બમારો કરી રહ્યું છે. ગાઝાના સ્થાનિક લોકોને દક્ષિણ ગાઝા તરફ જવા માટે કહેવામાં આવ્યું છે.

શું છે વ્હાઇટ ફૉસ્ફરસ બોમ્બ?
વ્હાઇટ ફૉસ્ફરસ બમ્બ સફેદ ફૉસ્ફરસ છે અને રબર સાથે તૈયાર કરવામાં આવે છે. ફૉસ્ફરસ મીણબત્તી જેવુ કેમિકલ છે જે સામાન્ય પીળુ અને રંગીન હોય છે, તેનાથી સડેલા લસણ જેવી ગંધ આવે છે. આ ઓક્સીજનના સંપર્કમાં આવતા જ આગ પકડી લે છે અને પછી આ પાણીથી પણ ઓલવી શકાતુ નથી. આ વાત તેને ખતરનાક બનાવે છે. ઓક્સીજન માટે રિએક્ટિવ થતા જ્યા પણ પડે છે તે તમામ જગ્યાનું ઓક્સીજન ઝડપથી ખેચી લે છે. એવામાં જે લોકો તેની આગથી નથી સળતા તે શ્વાસ રુંધાવાને કારણે મરી જાય છે. આ ત્યાર સુધી સળગતુ રહે છે જ્યાર સુધી પુરી રીતે તે ખતમ ના થઇ જાય.

Tags: bomb attackGazaisrael
Previous Post

ગાઝામાં હોસ્પિટલની નીચે ચાલી રહ્યું છે હમાસનું હેડક્વાર્ટર : ઈઝરાયેલે જાહેર કર્યો વીડિયો

Next Post

ભાજપ નેતાના ભાઈએ પરિણીતા પર આચર્યું દુષ્કર્મ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
ભાજપ નેતાના ભાઈએ પરિણીતા પર આચર્યું દુષ્કર્મ

ભાજપ નેતાના ભાઈએ પરિણીતા પર આચર્યું દુષ્કર્મ

છોટાઉદેપુરમાંથી નકલી સરકારી કચેરી ઝડપાઇ : ચકાસણી કર્યા વગર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી દીધી !!

છોટાઉદેપુરમાંથી નકલી સરકારી કચેરી ઝડપાઇ : ચકાસણી કર્યા વગર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી દીધી !!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.