Monday, September 8, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જનતાના આરોગ્ય સાથે ચેડા સ્વીકાર્ય નથી:, ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ સામે તૂટી પડવા મુખ્યમંત્રીનો આદેશ

રાજય કેબીનેટ બેઠકમાં ભેળસેળ તથા બનાવટી બિયારણનો મુદો ચર્ચાયો, નિયમિત ડ્રાઈવ યોજવા અને ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ

dharmendravaghela by dharmendravaghela
2023-11-08 12:03:06
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં ખાદ્ય પદાર્થ ઉપરાંત બીયારણમાં પણ ભેળસેળના તેમજ બનાવટી બિયારણ વેચવાના આવી રહેલા કિસ્સા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેબીનેટની બેઠકમાં રાજય સરકારના ફુડ એન્ડ ડ્રગ વિભાગને ભેળસેળ પર તૂટી પડવા આદેશ આપ્યો હતો.
રાજયમાં છેલ્લા કેટલાક દિવસથી ખાદ્ય પદાર્થોની ભેળસેળ સામે વિવિધ શહેરોમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સતત કાર્યવાહી થઈ રહી છે તે મુદે મુખ્યમંત્રીએ કેબીનેટની બેઠકમાં નોંધ લીધી હતી અને અધિકારીઓ સાથે આંકડાકીય બાબતો સહિતની ચર્ચા કરી હતી. બાદમાં પટેલે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ ચલાવી લેવાશે નહી તેવું સ્પષ્ટ મંતવ્ય વ્યક્ત કર્યુ હતું અને જણાવ્યું કે જનતાના આરોગ્ય સાથે ચેડા સ્વીકાર્ય નથી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ચોકકસ સમયે ભેળસેળ સામે ડ્રાઈવ યોજવા કરતા નિયમિત રીતે અને સતત ઝુંબેશ ચલાવવા સૂચના આપી હતી. એટલું જ નહી ભેળસેળના નમુનામાં ઝડપથી લેબોરેટરી રિપોર્ટ આવી જાય અને ભેળસેળ કરનારાઓ સામે આકરી કાર્યવાહી થાય તે જોવા પણ આદેશ આપ્યો હતો.

Tags: bhelsel karyavahi aadeshbhupendra patelgujarat
Previous Post

આ ખૂબ ખરાબ આદત્ત છે – કેબીસીમાં અભિતાભે પોતાના ઈન્ટરનેટ વ્યસનની કબૂલાત કરી

Next Post

અમેરિકાએ ઇસ્યુ કરેલ દર ચાર વીઝામાં ચોથો ભારતીય છાત્રનો

dharmendravaghela

dharmendravaghela

Related News

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ
તાજા સમાચાર

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ

September 6, 2025
અગલે બરસ તું જલ્દી આના
તાજા સમાચાર

અગલે બરસ તું જલ્દી આના

September 6, 2025
પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય
તાજા સમાચાર

પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય

September 6, 2025
Next Post
અમેરિકાએ ઇસ્યુ કરેલ દર ચાર વીઝામાં ચોથો ભારતીય છાત્રનો

અમેરિકાએ ઇસ્યુ કરેલ દર ચાર વીઝામાં ચોથો ભારતીય છાત્રનો

ઇઝરાયેલને યુદ્ધ સામગ્રી સપ્લાય કરવા જઈ રહેલા અમેરિકન જહાજને અટકાવવાનો પ્રયાસ

ઇઝરાયેલને યુદ્ધ સામગ્રી સપ્લાય કરવા જઈ રહેલા અમેરિકન જહાજને અટકાવવાનો પ્રયાસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.