Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

સુરત : આંગડિયા પેઢી અને જ્વેલર્સ શોપમાં લૂંટ ચલાવે તે પહેલા જ બે આરોપીને દબોચી લીધા

બે બંદૂક અને ત્રણ જીવતા કારતૂસ, 3.55 લાખની રોકડ જપ્ત

dharmendravaghela by dharmendravaghela
2023-11-08 12:59:10
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

સુરતમાં આંગડિયા પેઢી અને જ્વેલર્સ શોપમાં લૂંટ ચલાવે તે પહેલા જ બે આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે. આરોપી પાસેથી એક રિવોલ્વર, એક પિસ્તોલ તેમજ ત્રણ જીવતા કારતૂસ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતમાં આંગડિયા પેઢી અને જ્વેલર્સ શોપમાં લૂંટને અંજામ આપે તે અગાઉ સુરત ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે. એટલું જ નહીં આરોપી મનીષ ઋષિદેવ શાસ્ત્રી દુબે, શુભમ કુમાર ઉર્ફે સોનુ સંજય કુમાર રવિદાસ પાસેથી એક રિવોલ્વર, એક પિસ્તોલ તેમજ ત્રણ જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. ક્રાઈન બ્રાન્ચે આરોપીની પૂછપરછમાં કરતાં સામે આવ્યું કે, સુરતના દોડ રોડ અને મહિધરપુરા વિસ્તારમાં લૂંટના ઈરાદે રેકી કરવામાં આવી હતી. જ્વેલર્સના શોરૂમ અને આંગડિયા પેઢીમાં લૂંટ કરવાનો પ્લાન ઘડ્યો હતો.
હાલ ઝડપાયેલા આરોપીઓ અડાજણમાં થયેલી રૂપિયા 8 લાખની રોકડ રકમની લૂંટના મુખ્ય આરોપીઓ છે. અડાજણ તમાકુના વેપારી પર જીવલેણ હુમલો કરી 8 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી. આ લૂંટની ઘટનામાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી 3.55 લાખની રોકડ પણ મળી આવી હતી.

Tags: crime branchsurattwo arrest
Previous Post

એક રાષ્ટ્ર તરીકે ભારત હિન્દુ રાષ્ટ્ર હતું, છે અને રહેશે

Next Post

વડાપ્રધાન મોદીએ ઈન્સ્ટાગ્રામ પર ‘અનુપમા’નો વીડિયો શેર કર્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
વડાપ્રધાન મોદીએ ઈન્સ્ટાગ્રામ પર ‘અનુપમા’નો વીડિયો શેર કર્યો

વડાપ્રધાન મોદીએ ઈન્સ્ટાગ્રામ પર ‘અનુપમા’નો વીડિયો શેર કર્યો

મેક્સવેલે ફટકારતો રહ્યો અને અફઘાનિસ્તાનના બોલરો જોતા રહ્યા

મેક્સવેલે ફટકારતો રહ્યો અને અફઘાનિસ્તાનના બોલરો જોતા રહ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.