Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડાપ્રધાન મોદીએ ઈન્સ્ટાગ્રામ પર ‘અનુપમા’નો વીડિયો શેર કર્યો

દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશ - તહેવારની પ્રાથમિકતા વોકલ ફોર લોકલ હોવી જોઈએ

dharmendravaghela by dharmendravaghela
2023-11-08 13:00:26
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સ્ટાર પ્લસનો ‘અનુપમા’ શો પોપ્યુલર શો છે. રૂપાલી ગાંગુલીનો શો દર્શકોનું દિલ જીતી રહ્યો છે. ટીવી પર પ્રસારિત થયા બાદથી તેમનો શો અને અભિનેત્રી ફરી એક વખત ફેમસ થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ‘અનુપમા’ સ્ટાર રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો એક વીડિયો શેર કર્યો છે.
આ વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું કે, દેશ ભરમાં વોકલ ફોર લોકલ કેમ્પેઈનને ખૂબ ગતિ મળી રહી છે. વીડિયોમાં અનુપમા અને અનુજ વોકલ ફોર લોકલને લઈને વાત કરતા નજર આવી રહ્યા છે અને તેને લોકોને સપોર્ટ કરવા માટે કહી રહ્યા છે. વીડિયોમાં તમને કેન્દ્ર સરકારના વોકલ ફોર લોકલ, મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતની ઝલક જોવા મળશે. આ વીડિયોમાં અનુપમા સોશિયલ મીડિયા પર ઘરની લાઈટિંગથી લઈને દિવાળી પર પહેરેલા નવા કપડા અને જૂતા સુધીની પોસ્ટ શેર કરે છે.
વીડિયોના અંતમાં પીએમ મોદીનો અવાજ સંભળાય છે અને તેઓ કહે છે કે, સાથીઓ આપણા તહેવારની પ્રાથમિકતા વોકલ ફોર લોકલ હોવી જોઈએ. જેમાં આપણે આ કેમ્પેઈનને આગળ વધારી શકીએ. સાથે જ તેના દ્વારા સામાન્ય લોકો આવા ઉત્પાદો અથવા કારીગરો સાથે પોતાની સેલ્ફી NAMO એપ પર શેર કરી શકે છે.
આ વીડિયો પર યૂઝર્સના તાબડતોડ રિએક્શન આવી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક મીડિયા યૂઝરે લખ્યું કે, ખૂબ સારી પહેલ. એક યૂઝરે લખ્યું – આત્મનિર્ભર ભારત. જય ભારત. એક યૂઝરે લખ્યું કે, મોદી છે તો મુમકીન છે. આ વીડિયો પર ખૂબ લાઈક્સ પણ મળી રહી છે.

Tags: anupama video share by modiindia
Previous Post

સુરત : આંગડિયા પેઢી અને જ્વેલર્સ શોપમાં લૂંટ ચલાવે તે પહેલા જ બે આરોપીને દબોચી લીધા

Next Post

મેક્સવેલે ફટકારતો રહ્યો અને અફઘાનિસ્તાનના બોલરો જોતા રહ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
મેક્સવેલે ફટકારતો રહ્યો અને અફઘાનિસ્તાનના બોલરો જોતા રહ્યા

મેક્સવેલે ફટકારતો રહ્યો અને અફઘાનિસ્તાનના બોલરો જોતા રહ્યા

અમને ધમકાવશો નહીં – અમેરિકાને મલેશિયાએ આપી ચેતવણી

અમને ધમકાવશો નહીં - અમેરિકાને મલેશિયાએ આપી ચેતવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.