Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતમાં ઘરમાલિક જાગી જતાં ચોરે મોઢું-ગળું દબાવી કરી હત્યા

પુત્રી-પત્નીને પણ મારી નાખવાની ધમકી આપી : અઢી લાખની ચોરી કરી ફરાર

dharmendravaghela by dharmendravaghela
2023-11-10 11:17:21
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામે ગઈકાલે રાત્રે એક દર્દનાક ઘટના સામે આવી હતી. શિવાલિક સોસાયટીમાં રહેતા રાકેશ નાયક પોતાની પત્ની અને દીકરા-દીકરી સાથે બેડરૂમમાં સૂતા હતા. એ દરમિયાન ઘરમાં ચોરી કરવાના ઇરાદે આવેલા ઈસમે રાકેશભાઈનું મોઢું અને ગળું દબાવી હત્યા કરી હતી, જ્યારે પુત્રી અને પત્ની જાગી જતાં ચોરે તેમને પણ હત્યાની ધમકી આપી ડરાવી ધમકાવી ચૂપ કરી દીધા હતા. જ્યારે ઘરમાંથી સોના-ચાંદીનાં ઘરેણાં અને લેપટોપ સહિત અઢી લાખની ચોરી કરી ભાગી ગયો હતો. બનાવને પગલે સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
ગત રાત્રે શિવાલિક સોસાયટીમાં શાળામાં ક્લાર્કની નોકરી કરતા રાકેશભાઈ પોતાના પરિવાર સાથે શાંતિથી સૂતા હતા. એ દરમિયાન બારીનો દરવાજો ખોલી એક ચોર ઘરમાં પ્રવેશ્યો હતો. તે ચોરી કરતો હતો એ દરમિયાન રાકેશભાઈ જાગી ગયા હતા, આથી ચોર અને રાકેશભાઈ વચ્ચે ઝપાઝપી થઈ હતી.
ચોરે રાકેશભાઈના મોઢા ઉપર કોઈક પ્રવાહીનો સ્પ્રે કરી તેમનું મોઢું દબાવી હત્યા કરી નાખી હતી. જોકે રાકેશભાઈની 12 વર્ષીય પુત્રી અને પત્ની જાગી જતાં ચોરે તેમને પણ હત્યા કરી નાખવાની ધમકી આપી ચૂપ કરી દીધા હતા. ત્યાર બાદ ચોર ઘરમાં મૂકેલું રાકેશભાઈનું લેપટોપ અને સોના-ચાંદીના ઘરેણાં સહિત અઢી લાખની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તેઓ ભેગા થઈ ગયા હતા અને ઘટનાની જાણ પોલીસને કરી હતી.

Tags: chorimurderpalasanasurat
Previous Post

બોગસ પાનકાર્ડ બનાવવાનું સોફ્ટવેર વેચનારા આરોપી આસામ અને બેંગાલુરૂથી ઝડપાયા

Next Post

ગેરકાયદેસર રીતે પ્રવાસ કરતા ભારતીયોને બ્રિટન નહિ આપે આશ્રય

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ગેરકાયદેસર રીતે પ્રવાસ કરતા ભારતીયોને બ્રિટન નહિ આપે આશ્રય

ગેરકાયદેસર રીતે પ્રવાસ કરતા ભારતીયોને બ્રિટન નહિ આપે આશ્રય

ગોરખપુરમાં ટ્રકે પાર્ક કરેલી બસને ટક્કર મારતા 6ના મોત

ગોરખપુરમાં ટ્રકે પાર્ક કરેલી બસને ટક્કર મારતા 6ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.