Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મૂકેશ અંબાણીએ પત્નીને આપી 10 કરોડની કાર ગિફટ

નીતા અંબાણીને દેશની સૌથી મોંઘી કાર એસયુવી ભેટમાં આપી

dharmendravaghela by dharmendravaghela
2023-11-10 12:28:52
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતના અબજોપતિ બિઝનેસમેન મૂકેશ અંબાણીએ તેમના પત્ની નીતા અંબાણીને તાજેતરમાં દેશની સૌથી મોંઘી કાર એસયુવી ભેટમાં આપી હતી.આ કારની કિંમત અધધધ 10 કરોડની છે.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નીતા અંબાણીનો જન્મ દિવસ હતો. આ SUVનું નામ Rolls Royce Cullinan Black Badge છે.
મુકેશ અંબાણી પહેલા પણ નીતા અંબાણીને ઘણી ભેટ આપી ચૂક્યા છે. મુકેશ અંબાણીએ એકવાર નીતા અંબાણીને કરોડો રૂપિયાનું લક્ઝરી જેટ ગિફ્ટ કર્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, નીતા અંબાણીને ભેટમાં આપવામાં આવેલી આ SUV કાર લાલ રંગની છે. તે હાલમાં જ મુંબઈના રસ્તાઓ પર ઝેડ+ સિક્યોરિટીની વચ્ચે સુરક્ષાથી ઘેરાયેલી જોવા મળી હતી. નીતા અંબાણીને ગિફ્ટમાં મળેલી આ SUVની કિંમત 10 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મુકેશ અંબાણીની પાસે એકથી એક ચઢિયાતી ગાડીઓ છે. તેમાં રોલ્સ રોયસ, બેન્ટલી, લેન્ડ રોવર રેન્જ રોવર, કેડિલેક, ટેસ્લા, પોર્શે, ફેરારી, મર્સિડીઝ, બીએમડબ્લ્યુ, ઓડી, લેક્સસ, વોલ્વો અને ટોયોટા વગેરેનો સમાવેશ થાય છે.

Tags: mukesh ambaniMumbainita ambani car gift
Previous Post

પાકિસ્તાનમાં લોટ અને દાળ પછી હવે પેપરની અછત !

Next Post

પોલીસની ભરતીના નિયમોમાં થશે ધરખમ ફેરફાર

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
પોલીસની ભરતીના નિયમોમાં થશે ધરખમ ફેરફાર

પોલીસની ભરતીના નિયમોમાં થશે ધરખમ ફેરફાર

મુંબઇમાં ટોલપ્લાઝા પર બેકાબુ કારે 6 વાહનોને ઉડાવ્યા : ત્રણના મોત

મુંબઇમાં ટોલપ્લાઝા પર બેકાબુ કારે 6 વાહનોને ઉડાવ્યા : ત્રણના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.