Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અંબિકા ફાયર ક્રેકર્સ : IT બાદ હવે SGST તપાસમાં ઝંપલાવશે

4 દિવસ સુધી 10થી વધુ સ્થળોએ કાર્યવાહી કરાઇ : અત્યાર સુધીમાં કુલ 7 કરોડની રોકડ જપ્ત કરાઇ

dharmendravaghela by dharmendravaghela
2023-11-21 13:56:08
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદમાં અંબિકા ક્રેકર્સમાં IT દરોડા પાડ્યા હતા. જે બાદમાં રોકડ અને જ્વેલરી જપ્ત કરવામાં આવ્યા બાદ હવે SGST પણ તપાસમાં ઝંપલાવશે. પ્રાથમિક વિગતો મુજબ હોલસેલરો પાસેથી ફટાકડાનું પેમેન્ટ એડવાન્સમાં લેવાતુ હતું. આ સાથે IT રિટર્નમાં સાચી આવક બતાવવામાં આવતી ન હોવાનું પણ ખૂલ્યું છે.
અમદાવાદમાં અંબિકા ક્રેકર્સને ત્યાં IT દરોડા પડ્યા છે. વિગતો મુજબ દરોડાની કાર્યવાહી હજુ પણ ચાલુ છે. વધુ રોકડ અને જ્વેલરી જપ્ત કરાઈ તો સામે કરોડો રૂપિયાનો બિનહિસાબી સ્ટોક મળ્યો હોવાનું પણ સામે આવ્યું છે. અત્યાર સુધીની કાર્યવાહીમાં 7 કરોડ રોકડા અને કરોડોના દાગીના મળી આવ્યા છે. આ તરફ હવે ITની ટીમને અમદાવાદ અને ગુજરાતના અન્ય વેપારીઓ સાથે અંબિકા ફટાકડાના માલિકે કરેલા વ્યવહારોની વિગતો પણ મળી છે.
અંબિકા ક્રેકર્સને ત્યાં IT દરોડા બાદ હવે SGST પણ તપાસમાં ઝંપલાવશે. તપાસમાં સેમિ હોલસેલર્સ અને રિટેલર્સના નામ પણ ખૂલ્યા છે. મહત્વનું છે ક, 4 દિવસ સુધી 10થી વધુ સ્થળોએ કાર્યવાહી કરાઈ છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 7 કરોડની રોકડ જપ્ત કરાઈ છે.

Tags: Ahmedabadambika fatakadacgstIT
Previous Post

કેનેડામાં ફરીવાર અપાઇ હિન્દુ મંદિર પર હુમલાની ધમકી, ભારતીય મૂળના સાંસદે શેર કર્યો ખાલિસ્તાનીઓનો વીડિયો

Next Post

ખાલિસ્તાની આતંકી પન્નૂના સાથી મલખ સિંહની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ખાલિસ્તાની આતંકી પન્નૂના સાથી મલખ સિંહની ધરપકડ

ખાલિસ્તાની આતંકી પન્નૂના સાથી મલખ સિંહની ધરપકડ

પીપાવાવ આવતા ઇઝરાયેલના જહાજ અપહરણનો યમને વીડિયો જાહેર કર્યો

પીપાવાવ આવતા ઇઝરાયેલના જહાજ અપહરણનો યમને વીડિયો જાહેર કર્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.