Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઉત્તર કોરિયાએ લોન્ચ કર્યો જાસૂસી ઉપગ્રહ

અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયાએ કરી નિંદા

dharmendravaghela by dharmendravaghela
2023-11-24 11:41:57
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

નોર્થ કોરિયાએ તેનો પહેલો Spy Satellite લોન્ચ કર્યો છે. ઉત્તર કોરિયાનું કહેવું છે કે તેણે છેલ્લા છ મહિનામાં તેના ત્રીજા પ્રયાસમાં આખરે તેનો પહેલો Spy Satellite ભ્રમણકક્ષામાં છોડ્યો છે. અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ આની સખત નિંદા કરી છે.
અલ જઝીરા અનુસાર, ઉત્તર કોરિયાની સરકારી એજન્સી કેસીએનએએ અહેવાલ આપ્યો,સોહે સેટેલાઇટ લોન્ચિંગ સ્ટેશનથી લોન્ચ કરવામાં આવ્યું હતું.તેને રિકોનિસન્સ સેટેલાઇટ Malligyong-1 સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.’ આ પ્રક્ષેપણની જાહેરાત પછી, દક્ષિણ કોરિયાએ બુધવારે ઉત્તર કોરિયા સાથે 2018માં થયેલા સૈન્ય કરારના એક ભાગને સ્થગિત કરી દીધો કારણ કે ઉત્તર કોરિયાએ યુએસ તરફથી મળેલી ચેતવણીને અવગણી હતી. દક્ષિણ કોરિયાનો આરોપ છે કે પ્યોંગયાંગને આ સેટેલાઇટ બનાવવામાં રશિયાનો સહયોગ હતો.
મંગળવારે, વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘યુનાઇટેડ સ્ટેટ્સ બેલિસ્ટિક મિસાઇલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સ્પેસ લોંચ વ્હીકલના પ્રક્ષેપણની સખત નિંદા કરે છે, જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના બહુવિધ ઠરાવોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. પ્રદેશમાં અને તેની બહારની સુરક્ષાની સ્થિતિમાં તણાવ અને અસ્થિરતાનું જોખમ વધારી રહ્યું છે.
સીએનએનના અહેવાલ મુજબ, મે 2023માં ઉત્તર કોરિયા ઉપગ્રહને ભ્રમણકક્ષામાં લોન્ચ કરવાના પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ ગયું હતું. અને ઓગસ્ટમાં બીજો પ્રયાસ પણ નિષ્ફળ ગયો. પરંતુ બીજી નિષ્ફળતા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઉત્તર કોરિયાના રાજદૂત કિમ સોંગે પોતાના ભાષણમાં કહ્યું કે દેશનો જાસૂસી ઉપગ્રહ કાર્યક્રમ ‘સંપ્રભુ રાજ્યનો કાયદેસરનો અધિકાર છે.’

Tags: north koreaSpy Satellite launch
Previous Post

સુપ્રીમ કોર્ટે EDની સત્તા વિરુદ્ધ અરજીઓની વધુ સુનાવણી મુલતવી રાખી

Next Post

રાજૌરી એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો ટોપ કમાન્ડર ઠાર

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
રાજૌરી એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો ટોપ કમાન્ડર ઠાર

રાજૌરી એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો ટોપ કમાન્ડર ઠાર

સિનિયર વકીલને હૃદય રોગનો હુમલો આવતા ચાલું કોર્ટમાં જ ઢળી પડ્યા

સિનિયર વકીલને હૃદય રોગનો હુમલો આવતા ચાલું કોર્ટમાં જ ઢળી પડ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.