Sunday, March 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

TRB જવાનને છૂટા કરવાનો નિર્ણય મોકૂફ

25 દિવસની નોકરી માટે દરેક જવાનને રૂ.7500 પગાર ચૂકવવામાં આવે છે

dharmendravaghela by dharmendravaghela
2023-11-24 11:47:54
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

TRB જવાનને છૂટા કરવાના મુદ્દે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં બેઠક મળી હતી. ત્યારે આ બેઠકમાં TRB જવાનો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ TRB જવાનોને ફરજ પરથી મોકૂફ કરવાનો નિર્ણય મુલતવી રખાયો છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તથા કે કૈલાશનાથન પણ આ બેઠકમાં હાજર રહયા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાયા હતા. જેમાં એચએએલ પૂરતો આ અંગે નિર્ણય મોકૂફ રખાયો છે.
18 નવેમ્બર, 2023 અને શનિવારના રોજ રાજ્ય પોલીસવડા વિકાસ સહાયે નિર્ણય લીધો અને આ નિર્ણય સામે હાલ રાજ્યના વિવિધ વિસ્તારોમાં આંદોલન શરૂ થઈ ચૂક્યાં છે. આ આંદોલનને કારણે અંધાધૂંધી પણ શરૂ થઈ ગઈ છે. રાજ્ય પોલીસવડા સહાયે ગુજરાતના 9000 TRB (ટ્રાફિક બ્રિગેડ) જવાનોમાંથી 6400 TRBને છૂટા કરવાની જાહેરાત કરી આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ટ્રાફિકબ્રિગેડના જવાનને રોજનો રૂ.300 પગાર ચૂકવવામાં આવે છે. જ્યારે તેમની પાસેથી મહિનાની 5 રજા બાદ કરતાં 25 દિવસ કામ કરાવવામાં આવે છે, આથી 25 દિવસની નોકરી માટે દરેક જવાનને રૂ.7500 પગાર ચૂકવવામાં આવે છે.

Tags: diggujaratTRB
Previous Post

સિનિયર વકીલને હૃદય રોગનો હુમલો આવતા ચાલું કોર્ટમાં જ ઢળી પડ્યા

Next Post

વ્રજની ભૂમિમાં તે આવે છે જેને કૃષ્ણ બોલાવે છે – મોદી

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન સૈન્ય મથકો ઉપર ઇરાનના શ્રેણીબદ્ધ હુમલા

March 14, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને બતાવી તેની ખતરનાક મિસાઈલ શહેરની તસવીરો

March 14, 2026
નેપાળમાં જેલ તોડી ભાગેલા કેદીઓ પર સૈન્યનો ગોળીબાર, 2ના મોત
તાજા સમાચાર

હરિયાણાના અંબાલામાં બે કિલો આરડીએક્સ સાથે ત્રણ શખ્સની ધરપકડ

March 14, 2026
Next Post
વ્રજની ભૂમિમાં તે આવે છે જેને કૃષ્ણ બોલાવે છે – મોદી

વ્રજની ભૂમિમાં તે આવે છે જેને કૃષ્ણ બોલાવે છે - મોદી

કેરળમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં કોંગ્રેસે યોજી રેલી- જાહેર સભા

કેરળમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં કોંગ્રેસે યોજી રેલી- જાહેર સભા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.