Thursday, February 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જ્ઞાનવાપી કેસ : ASI આજે સર્વે રિપોર્ટ રજૂ કરી શકે છે

ગત સુનાવણીમાં ASIએ કોર્ટ પાસે 10 દિવસનો સમય માંગ્યો હતો

dharmendravaghela by dharmendravaghela
2023-11-28 12:06:46
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વારાણસીની જિલ્લા અદાલતમાં આજે જ્ઞાનવાપી કેસની સુનાવણી થવાની છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ(ASI) આજે મંગળવારે કોર્ટમાં સર્વે રિપોર્ટ રજુ કરી શકે છે. ગત સુનાવણીમાં ASIએ કોર્ટ પાસે 10 દિવસનો સમય માંગ્યો હતો. જિલ્લા ન્યાયાધીશ ડૉ.અજય કૃષ્ણ વિશ્વેશે આજે રિપોર્ટ દાખલ કરવાનો આદેશ કર્યો હતો. શ્રૃંગાર ગૌરી સહિતની મૂર્તિઓની પૂજા કરવાના અધિકારની માગણી કરતી દિલ્હીની વાદી રાખી સિંહ સહિત પાંચ મહિલાઓની અરજી પર જિલ્લા અદાલતે ASI દ્વારા જ્ઞાનવાપી સંકુલનો વૈજ્ઞાનિક સર્વે કર્યો હતો.
ડિસ્ટ્રિક્ટ કોર્ટે ASIને 17 નવેમ્બર સુધીમાં સર્વે રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. છેલ્લી સુનાવણીમાં ASI એડવોકેટે કોર્ટમાં અરજી દાખલ કરીને સર્વે રિપોર્ટ રજૂ કરવા માટે 15 દિવસનો સમય માંગ્યો હતો. દલીલ કરી હતી કે અડધાથી વધુ સર્વે રિપોર્ટ તૈયાર થઈ ગયો છે. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે હૈદરાબાદ આઈઆઈટીના જીપીઆર મશીનથી ગ્રાઉન્ડની અંદર સર્વે અને તપાસ પણ કરવામાં આવી હતી. તેનો રિપોર્ટ હજુ મળ્યો નથી. જો કે, મુસ્લિમ પક્ષ તરફથી આ અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. કોર્ટે ASIને વધુ 10 દિવસનો સમય આપ્યો હતો.
ASIએ સર્વે માટે ટીમમાં દેશભરના નિષ્ણાતોનો સમાવેશ કર્યો હતો. આ માટે આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ASI ટીમમાં ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. આલોક કુમાર ત્રિપાઠીના નેતૃત્વમાં સારનાથ, પ્રયાગરાજ, પટના, કોલકાતા અને દિલ્હીના પુરાતત્વ નિષ્ણાતોએ સર્વેની કામગીરી કરી હતી. જ્ઞાનવાપીમાં જીપીઆર ટેકનોલોજીનો અભ્યાસ કરવા હૈદરાબાદથી નિષ્ણાતોની ટીમ આવી હતી.

Tags: asi survey reportgyanvapi caseindiasupreme court
Previous Post

મર્ડરનો આરોપી 27 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાં સગીર સાબિત

Next Post

હવાઈદળ વધુ 97 સ્વદેશી ફાઇટર જેટ તેજસ ખરીદવાની તૈયારીમાં

dharmendravaghela

dharmendravaghela

Related News

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
આંતરરાષ્ટ્રીય

નેપાળમાં મુસાફરોને લઈને જતી બસ નદીમાં ખાબકતા 12 ના મોત

February 11, 2026
તાજા સમાચાર

વંદે માતરમ્ રાષ્ટ્રગીતને હવે રાષ્ટ્રગાન સમકક્ષ સન્માન

February 11, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકાનું નરમ વલણ : ૫૦૦ યુએસ ડોલરનો સમાન ખરીદવા માટેની શરતમાંથી ભારતને મુક્તિ

February 11, 2026
Next Post
હવાઈદળ વધુ 97 સ્વદેશી ફાઇટર જેટ તેજસ ખરીદવાની તૈયારીમાં

હવાઈદળ વધુ 97 સ્વદેશી ફાઇટર જેટ તેજસ ખરીદવાની તૈયારીમાં

તેલુગુ લોકો આખા ભારત પર રાજ કરશે

તેલુગુ લોકો આખા ભારત પર રાજ કરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.