આ સેલ્ફી ઈટલીના પીએમ મેલોનીએ COP28 Summit વખતે ક્લિક કરી હતી. આ ફોટોમાં બન્ને સ્માઈલ કરી રહ્યા છે. મેલોનીએ બાદમાં આ સેલ્ફીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી કહ્યું કે COP28માં સારા મિત્ર. #Melodi.
UAEમાં વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટનું આયોજન થઈ રહ્યું છે. આ સમિટમાં ભાગ લેવા માટે દુનિયાભરના ઘણા મોટા નેતા દુબઈ પહોંચ્યા છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ઈટલીના પીએમ જોર્જિયા મેલોનીની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ સેલ્ફી ઈટલીના પીએમ મેલોનીએ COP28 Summit વખતે ક્લિક કરી હતી. આ ફોટોમાં બન્ને સ્માઈલ કરી રહ્યા છે. મેલોનીએ બાદમાં આ સેલ્ફીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી કહ્યું કે COP28માં સારા મિત્ર. #Melodi. જણાવી દઈએ કે આ સમયે PM મોલોનીએ હેશટેલ મેલોડીનો ઉપયોગ કર્યો છે.