Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બાલકનાથ CM અને 2 ડેપ્યુટી CMનો ભાજન ફેક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ

રાજસ્થાનમાં મુખ્યમંત્રી કોણ બનશે તેના પર સૌની નજર

dharmendravaghela by dharmendravaghela
2023-12-07 12:21:11
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાજસ્થાનમાં મુખ્યમંત્રી કોણ બનશે તેના પર સૌની નજર છે. આ અંગે ભાજપમાં હજુ પણ મગજમારી ચાલી રહી છે પરંતુ સોશિયલ મીડિયા પર કેટલીક ફેક વાતો પણ ચાલી રહી છે. ભાજપે જ આ વાતને નકારી કાઢી છે.
સોશિયલ મીડિયા પર એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. તે ભાજપ દ્વારા જારી કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. લખવામાં આવ્યું છે કે રાજસ્થાનમાં સીએમની સાથે બે ડેપ્યુટી સીએમ પણ હશે. અહીં ધારાસભ્ય બાલકનાથના નામ સીએમ તરીકે સામેલ છે, જ્યારે ડેપ્યુટી સીએમ તરીકે કિરારી લાલ મીના અને દિયા કુમારીનું નામ સામેલ છે.પરંતુ હવે રાજસ્થાન ભાજપે તેને નકલી ગણાવ્યું છે. આ માટે તેમના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ પણ કરવામાં આવી છે.

Tags: balaknathbjpRajasthanviral fack latter
Previous Post

વસુંધરા રાજે બુધવારે મોડી રાતે દિલ્હી પહોંચી ગયા

Next Post

પ્રાથમિક શાળા બાદ માધ્યમિક અને ઉચ્ચતર મા. શાળામાં કરાશે જ્ઞાન સહાયકની ભરતી

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
પ્રાથમિક શાળા બાદ માધ્યમિક અને ઉચ્ચતર મા. શાળામાં કરાશે જ્ઞાન સહાયકની ભરતી

પ્રાથમિક શાળા બાદ માધ્યમિક અને ઉચ્ચતર મા. શાળામાં કરાશે જ્ઞાન સહાયકની ભરતી

ચંદ્ર પર ભારતીય મોકલવાના અમારો ધ્યેય – પીએમ મોદીએ જણાવ્યો લક્ષ્ય

ચંદ્ર પર ભારતીય મોકલવાના અમારો ધ્યેય - પીએમ મોદીએ જણાવ્યો લક્ષ્ય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.