Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગોધરાથી ઝડપાયેલી મહિલા અનેક વખત ગઇ હતી પાકિસ્તાન

નાણાંકીય વ્યવહાર અને પાકિસ્તાન કનેક્શન અંગે તપાસ શરુ : ગુજરાત ATSએ ઝડપેલા શંકાસ્પદોની પૂછપરછમાં મોટો ખુલાસો

dharmendravaghela by dharmendravaghela
2023-12-09 11:57:30
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત ATSએ ગોધરાથી ઝડપેલા શંકાસ્પદોની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. ઝડપાયેલી મહિલા અનેક વખત પાકિસ્તાન ગઈ હોવાનો ખુલાસો થયો છે તેમજ મહિલા સાથે 4 શખ્સો પણ પાકિસ્તાન ગયા હોવાનો ખુલાસો થયો છે. નાણાંકીય વ્યવહાર અને પાકિસ્તાનના કનેક્શન અંગેની પણ તપાસ શરૂ કરાઈ છે.
પૈસાના વ્યવહાર થયા હોવાની આશંકાઅલગ અલગ UPI આઇડી પર પૈસાના વ્યવહાર થયા હોવાની આશંકાના પગલે પણ તપાસ કરાઈ રહી છે. ATSએ તમામ શખ્સોના બેન્ક ટ્રાન્જેક્શનની તપાસ આદરી છે. ISKP આતંકી સંગઠનના બદલે અન્ય આતંકી સંગઠન સાથે જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે. બેંકના હિસાબની તપાસ બાદ તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાશે.
NIA અને સેન્ટ્રલ IBએ ગુજરાત એટીએસને ઇનપુટ આપ્યા હતા. ISKP ટેરેરિસ્ટ ઓર્ગેનાઈઝનાં સ્લીપર સેલ એક્ટિવ હોવાની પણ માહિતી મળી હતી. ઇનપુટનાં પગલે ATSએ સર્વેલન્સ હાથ ધર્યું હતું. જે સર્ચમાં એક મહિલા સહિત 6 લોકોની અટકાયત કરી હતી. અગાઉ પણ સુરતથી ISKP સાથે સંકળાયેલી મહિલાની ધરપકડ કરાઈ હતી.
અગાઉ પણ કાર્યવાહી હાથ ધરાઈ હતીઉલ્લેખનીય છે કે, પોરબંદરથી પણ અગાઉ ISKPનાં 3 આતંકી ઝડપાયા હતા. ISKP ઇસ્લામિક સ્ટેટ ફોર ખુરાસાન પ્રોવીન્સ સ્લીપર સેલ એક્ટિવ થયા હોવાની આશંકાને પગલે તપાસ એજન્સીઓ એલર્ટ જોવા મળી રહી છે. પકડાયેલ શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરાઈ છે. ISKP મોડ્યુલર સાથે જોડાયેલા લોકોની સઘન તપાસ શરૂ કરાઈ છે.

Tags: ats gujaratgodhra woman pakistan visit
Previous Post

ચિત્તાનું રહેઠાણ કચ્છનું બન્ની ગ્રાસ લેન્ડ હવે પુનઃ વિશ્વ ફલક પર બનશે જાણીતુ

Next Post

‘ઇન્ડિયન આર્મી’ના નામે સોશિયલ મીડિયા પ્રોફાઈલ બનાવી શરૂ કર્યો પૈસાનો ખેલ

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
‘ઇન્ડિયન આર્મી’ના નામે સોશિયલ મીડિયા પ્રોફાઈલ બનાવી શરૂ કર્યો પૈસાનો ખેલ

‘ઇન્ડિયન આર્મી’ના નામે સોશિયલ મીડિયા પ્રોફાઈલ બનાવી શરૂ કર્યો પૈસાનો ખેલ

NIA દ્વારા દેશભરમાં 41 સ્થળોએ દરોડા

NIA દ્વારા દેશભરમાં 41 સ્થળોએ દરોડા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.