Tuesday, February 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

કોપર ભરીને ડાયવર્ટ રૂટ પરથી નિકળેલું શંકાસ્પદ વાહન સ્ટેટ જીએસટીની ઝપટે

અધિકારીએ પૈસા માગ્યાના ચકચારી આક્ષેપ બાદ આ કિસ્સામાં વિસ્તૃત તપાસ સાથે કાર્યવાહી કરવાના મુડમાં જીએસટી તંત્ર

dharmendravaghela by dharmendravaghela
2023-12-18 14:06:37
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરમાં રવિવારે સ્ટેટ જીએસટીની મોબાઇલ સ્ક્વોર્ડ કુંભારવાડા સર્કલમાં ચેકીંગમાં હતી તે સમયે કોપર ભરેલ એક પીકઅપ વાન નીકળતા શંકાના આધારે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી તેવામાં એક શખ્સે ત્યાં આવી ચડી અને તંત્રવાહકોએ નાણા માંગ્યાનો આક્ષેપ કરી ચકચાર મચાવી હતી. જા કે જીએસટી તંત્રએ નમતુ નહી જાખી આ કિસ્સામાં વિસ્તૃત તપાસ હાથ ધરી છે.
સ્ટેટ જીએસટી ભાવનગર જાઇન્ટ કમિશનર ધર્મજીત યાજ્ઞિકે જણાવ્યું હતું કે, મોબાઇલ સ્ક્વોર્ડ દ્વારા જે વાહન ડિટેઇન કરવામાં આવ્યું છે તે શંકાસ્પદ છે કારણ કે ઇ-વે બીલ મુજબ આ વાહનના રૂટનો ટ્રેક ડાયવર્ટ થયેલો જણાતા તપાસ હાથ ધરાઇ છે. વધુમાં આક્ષેપ કરનાર શખ્સ પોતે ભૂતકાળમાં બોગસ બિલીંગ કેસમાં સંડોવાયેલો હતો અને જેલમાં પણ જઇ આવ્યો છે આથી તંત્રના અધિકારીઓને રાગદ્વેષ રાખીને દબાવવાનો પ્રયાસ પણ હોઇ શકે છે. જા લાંચ માંગી હોય તો સત્તાવાર ફરિયાદ કરવા કેમ આગળ નથી આવતા. જાઇન્ટ કમિશનરે સ્પષ્ટ જણાવ્યું હતું કે, લાંચ માંગ્યાનો કોઇ કિસ્સો છે જ નહીં. શંકાસ્પદ જણાતા વાહનને અટકાવતા લોકો કુતુહલવશ એકત્ર થઇ ગયા હતા અને તેવામાં એક શખ્સે આવીને ખોટી રીતે હોબાળો મચાવ્યો હતો. અમે આ કિસ્સાને ખુબ ગંભીરતાથી લઇ રહ્યા છીએ અને અગાઉ આ શખ્સ અને કંપની દ્વારા જે રીતના ગબન કરવામાં આવ્યું હતું તેને પણ ધ્યાને લઇ કોઇ બીજુ કૌભાંડ તો નથી થતું ને તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.

Tags: bhavnagarGSTpickup van
Previous Post

અદાણીએ ત્રીજી મીડિયા કંપની ખરીદી

Next Post

ધોબી સોસાયટીના રહિશનું હાર્ટએટેકથી મોત : કોર્પોરેશનના કારણે જીવ ગયાનો આક્ષેપ- મૃતદેહ સ્વીકારવા નનૈયો

dharmendravaghela

dharmendravaghela

Related News

ટ્રમ્પે 70 દેશો પર 10થી 41% ટેરીફ ઝીંક્યો: ભારત પર 25%, 7 ઑગષ્ટથી લાગુ
આંતરરાષ્ટ્રીય

ટેરિફ દ્વારા વસૂલેલા ૧૭૫ અબજ ડોલર ટ્રમ્પ વ્યાજ સાથે પરત કરે

February 24, 2026
ભારત અને કેનેડા વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગેની વાટાઘાટો હાલ બંધ
તાજા સમાચાર

ભારત અને કેનેડા વચ્ચેના દ્વિપક્ષીય વેપારને 2030 સુધીમાં 50 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક

February 24, 2026
મધ્યપ્રદેશના ભોજશાળામાં બહાર આવ્યા ત્રણ મહત્વના પુરાવા
તાજા સમાચાર

ભોજશાળામાં મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હોવાનો સર્વેક્ષણ રિપોર્ટમાં દાવો

February 24, 2026
Next Post
ધોબી સોસાયટીના રહિશનું હાર્ટએટેકથી મોત : કોર્પોરેશનના કારણે જીવ ગયાનો આક્ષેપ- મૃતદેહ સ્વીકારવા નનૈયો

ધોબી સોસાયટીના રહિશનું હાર્ટએટેકથી મોત : કોર્પોરેશનના કારણે જીવ ગયાનો આક્ષેપ- મૃતદેહ સ્વીકારવા નનૈયો

વિદેશી દારૂની ૧૯૨૦ બોટલ સાથે ભાવનગરના બે ઝડપાયા

વિદેશી દારૂની ૧૯૨૦ બોટલ સાથે ભાવનગરના બે ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.